સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
સ્માર્ટફોન ખરેખર માયાવી જિન છે. એક બાજુ, એના અપાર લાભ છે. ભારત સરકાર સ્માર્ટફોનની મદદથી તમામ સરકારી સેવાઓનો લાભ આપણા સુધી એક એપમાં, એક લોગ-ઇનથી આપવાની દિશામાં આગળ વધી રહી છે.