સ્માર્ટફોનમાં મેજિક ક્યુબ

માઇન્ડ પાવર વધારતી ગેમ્સમાં જેને રસ હોય, એવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે રુબિક ક્યુબ હંમેશા ફેવરિટ રહ્યો છે. જોકે આ ક્યુબ સોલ્વ કરવો બિલકુલ સહેલો નથી એટલે જ નવોનક્કોર ક્યુબ મેળવ્યા પછી તેને આડોઅવળો કરતાં જીવ ચાલે નહીં.

જો તમે જાતે તેને ઉકેલી શકો, તો તમે જિનિયસ અથવા યુટ્યૂબની મદદ લઈને તેને સોલ્વ કરવાની ચોક્કસ પેટર્ન શીખી શકો છો. આ ડિજિટલ વર્ઝનમાં, ૩ બાય ૩ બાય ૩ સ્ટાન્ડર્ડ ક્યુબ ઉપરાંત, શરૂઆતી પ્લેયર્સ માટે ૨ બાય ૨ બાય ૨ અને માસ્ટર્સ માટે ૮ બાય ૮ બાય ૮ ક્યુબ્સ પર તમે હાથ અજમાવી શકો છો. ઓફલાઇન પર રમી શકાતી આ એપ ૧૦.૬૭ એમબીની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here