સ્માર્ટફોનમાં ભૂલથી ડીલિટ થયેલા ફોટો રીકવર થાય?

સવાલ લખી મોકલનારઃ મુસ્તાક પતંગવાલા, સુરત 

સ્માર્ટફોનમાં ભરાઈ ગયેલી સ્પેસ ખાલી કરવાની મથામણમાં તમે એક પછી એક ફોટો, વીડિયો, એપ્સ વગેરે ડીલિટ કરવાનું શરૂ‚ કરો ત્યારે ક્યારેક એવું બનતું હશે કે, ડીલિટની નિશાની પર ક્લિક કર્યા પછી ઝાટકો લાગે કે ઉતાવળમાં ડીલિટ નહોતું કરવાનું એ પણ ડીલિટ થઈ ગયું!

કમ્પ્યુટરમાં રીસાયકલ બીનની સરસ સગવડ હોય છે, જેમાં આપણે ડીલિટ કરેલી તમામ ફાઇલ્સ થોડો સમય સચવાઈ રહે છે. એટલે ભૂલથી ડીલિટ થઈ ગયેલી ફાઇલ્સ રીસાયકલ બીનમાં જઈને રીસ્ટોર કરી શકીએ છીએ. પરંતુ સ્માર્ટફોનમાં એવી સગવડ હોતી નથી. તેમ છતાં ડીલિટ થઈ ગયેલી ફાઇલનું સાવ નાહી નાખવા જેવું હોતું નથી. કેટલાક રસ્તા અજમાવીને આપણે ડીલિટ કરેલી ફાઇલ પાછી મેળવવાનો પ્રયાસ કરી શકીએ છીએ.

Please to view this content. (Not a member? Join Today!)
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here