Home Web World

Web World

વાઇ-ફાઇ ભૂલી જાવ, હવે આવે છે પ્રકાશની પાંખે ડેટા!

આગળ શું વાંચશો? નવી રીતે ડેટા કનેક્ટિવિટી વાઇ-ફાઇમાં શું ખામી છે? પ્રકાશ કેવી રીતે ડેટા વહન કરે? અત્યારે કેટલી પ્રગતિ થઈ છે? કલ્પના કરો કે તમે કોઈ શહેરના બીઝી રોડ પરથી પસાર થઈ રહ્યા છો. તમારી ચારેય બાજુ જુદી જુદી બ્રાન્ડનાં મસમોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં છે. માની લો કે અહીં બે હરીફ કંપની કોકા-કોલા અને પેપ્સી બંનેનાં હોર્ડિંગ છે. તેમાંથી પેપ્સીનું સાદું હોર્ડિંગ છે, પણ કોકા-કોલા કંપનીએ એક ખાસ પ્રકારનું એલઇડી લાઇટવાળું હોર્ડિંગ બનાવ્યું છે. તમે આ બંને કંપનીનાં હોર્ડિંગ પાસેથી પસાર થશો અને બંને હોર્ડિંગ પર નજર ફેરવીને...

ન્યૂઝપેપર્સના ઉપયોગી લેખ, જાહેરાત, વિઝિટિંગ્સ કાર્ડ વગેરે ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે સાચવી શકાય?

સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે "ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં બહુ તકલીફ પડે છે, એક તો જગ્યા બહુ રોકે અને સમય જતાં કાગળ પીળા અને નાજુક થઈ જાય, જલ્દી ફાટી જાય તેવા થઈ જાય છે, તો એનો મોબાઇલથી ફોટો પાડીને તેને વિવિધ ફોલ્ડર બનાવીને સારી રીતે સાચવી શકાય...

વાઇ-ફાઇનો વધતો વ્યાપ

ફ્રી વાઇ-ફાઇ! જુદી જુદી વ્યક્તિના મનમાં આ ત્રણ શબ્દ જુદી જુદી જાદુઈ અસર ઊભી કરે છે. આપણા જેવા સરેરાશ યૂઝરને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણો સસ્તો થયા પછી પણ મોંઘો લાગતો હોય એમને ફ્રી વાઇ-ફાઇનો લાભ લૂંટવામાં મજા પડે છે. બીજી તરફ ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક્નોલોજી કંપનીને ફ્રી વાઇ-ફાઇની મદદથી વધુ ને વધુ લોકોને પોતાની સર્વિસિઝ તરફ વાળવાની તક દેખાય છે. તો ટેલિફોન કંપનીઝ માટે ફ્રી વાઇ-ફાઇ એક રીતે હરીફ સમાન છે, પરંતુ બીજી રીતે પોતાના જ યૂઝર્સને વધારાની સગવડ આપવા માટેની એક નવી...

અસલી-નકલીની લડાઇમાં નવું હથિયાર ઇન્વિઝિબલ રીકેપ્ચા

એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ. એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના ઇન્ટરનેટમાં આપણે સૌ પોતપોતાની રીતે યોગદાન આપી શકીએ છીએ. કોઈના બ્લોગ પરનો લેખ ગમે તો તેની નીચે આપેલા કમેન્ટ બોક્સની મદદથી આપણે તેમાં તે વિશે આપણો અભિપ્રાય આપી શકીએ. સોશિયલ મીડિયા પર તો બધું જ પૂરેપૂરું, યૂઝરે...

ડેટાની નજરે આપણી દુનિયા

તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે - "આપણી દુનિયામાં ૧૯૯૦માં કારમી ગરીબી નીચે જીવતા લોકોની સંખ્યા ૨ અબજ જેટલી હતી, તે ૨૦૧૫ સુધીમાં ઘટીને ૦.૭ અબજ થઈ છે? વાત બહુ મોટી છે, પણ ૨૫ વર્ષના આ ગાળામાં આપણે કોઈ દિવસ ક્યાંય એવા સમાચાર જોયા-સાંભળ્યા કે વાંચ્યા નહીં હોય કે દુનિયામાં અત્યંત ગરીબ લોકોની...

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ સર્વિસમાં આપણે આપેલો પાસવર્ડ ભૂલી જઇએ ત્યારે આપણા એકાઉન્ટની ખરાઈ માટે જે તે સર્વિસ આપણે પહેલેથી આપેલા, બીજા ઈ-મેઇલમાં પાસવર્ડ રીસેટ કરવાની લિન્ક મોકલે છે અથવા આપણે આપેલા મોબાઇલ નંબરમાં એક વેરિફિકેશન કોડ મોકલે છે. એટલે જ, ગૂગલને તમને અવારનવાર તમે તેને...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ પણ હેલ્લો જિઓ નામે વર્ચ્યુઅલ...

ગૂગલની ટીમ અમદાવાદમાં!

‘સાયબરસફર’ના ગયા મહિના (જાન્યુઆરી ૨૦૧૮)ના અંકમાં આપણે, ઇન્ટરનેટને ગુરુ બનાવનાર એકલવ્ય જેવા જિમિત જયસ્વાલની અનોખી જ્ઞાનસફરની વિગતવાર વાત કરી હતી. એ જ બધી વાતો હવે ટૂંક સમયમાં યુટ્યૂબ પર જોવા મળશે! જિમિતે જે રીતે અનેક ઊતાર-ચઢાવ અને પડકારોનો સામનો કરીને આઇટી ક્ષેત્રમાં પગ જમાવવાની જે રીતે કોશિશ કરી અને કાંકરિયાને કાંઠે ફ્રી વાઇ-ફાઇની મદદથી પોતાનો અભ્યાસ આગળ વધાર્યો એ વાત યુડેસિટી દ્વારા ગૂગલના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી.  એ પછી, જિમિત વિશે એક નાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવા ગૂગલ સાથે સંકળાયેલ ક્રિએટિવ ડિરેક્ટર રાફેલ ગેટા ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ...

મેપ્સમાં અંતર કેવી રીતે જોઈ શકાય?

આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી લીટીમાં ઊડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે તો તે કેટલું અંતર કાપે એ જાણવું હોય તો? એ માટે... ગૂગલ મેપ્સમાં કોઈ પણ સ્થળ સર્ચ કરો. નકશા પર એ સ્થળનું નામ દેખાશે અને તેનું સ્થાન...

એક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ

બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે. આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે - ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે. આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે - ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો ઈ-મેઇલ આવ્યાનું નોટિફિકેશન પણ આપી...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.