Home Smart Surfing

Smart Surfing

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે - કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે - બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે - બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી...

બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!

આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન. વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે. ‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ...

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ...

બ્રાઉઝરમાં માઉસ બટનનો ઉપયોગ

કમ્પ્યુટરમાં માઉસનો ઉપયોગ કરતી વખતે મોટા ભાગે આપણે બે બટન અને એક વચ્ચેના સ્ક્રોલવ્હિલનો ઉપયોગ કરીએ છીએ, પણ માઉસમાં એક ત્રીજું બટન પણ છે એ તમે જાણો છો? આ વચ્ચેનું સ્ક્રોલવ્હિલ એક બટન તરીકે પણ કામ કરે છે અને તે ક્રોમ અને ફાયર ફોક્સ જેવા બ્રાઉઝરમાં આપણા સર્ફિંગને વધુ સ્માર્ટ બનાવી શકે છે. આ રીતે... બેક બટન પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં બેક બટન પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો આપણે અગાઉ જે પેજ જોયું હોય તે પેજ...

મોટી ફાઇલ મોકલવાનો નવો ઉપાય: ઇન્ટરનેટ પર હેવી ફાઇલ્સની ટ્રાન્સફર વધુ સલામત અને સરળ બની

આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે. જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫ એમબીથી હેવી ફાઇલ્સ એટેચમેન્ટ તરીકે મોકલવી હોય તો જીમેઇલ તેને પહેલાં ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરે છે અને પછી તેની લિંક તરીકે સામેની પાર્ટીને મોકલે છે. આ કામ સરળ હોવા છતાં કેટલાક લોકોને ગૂંચવાડાભર્યું લાગે...

રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા. પાછા વળતાં તમે તમારા જૂના મિત્ર, જે નસીબજોગે જાણીતા ડાયાબિટોજિસ્ટ પણ છે, એમના ક્લિનિકે જરા વાર તેમને મળી લેવા રોકાયા. ઘરે પહોંચ્યા પછી તમે તમારા જીવનવીમા એજન્ટને ફોન કરીને, નવી ટર્મ પોલિસી લેવાનો વિચાર...

સર્ચમાં આવ્યું મોટું પરિવર્તન

હમણાં હમણાં ગૂગલે તેની સર્ચ ટેકનોલોજીમાં એક મોટો ફેરફાર કર્યો છતાં આપણા જેવા અસંખ્ય લોકો રોજે રોજ ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હોવા છતાં આ ફેરફાર લગભગ કોઈના ધ્યાનમાં આવ્યો નહીં હોય! તમને ખ્યાલ હોય તો છેક ૨૦૧૦માં ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ઇન્સટન્ટ સર્ચ નામની એક નવી સુવિધા આપી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા સર્ચ એન્જિનમાં ધરખમ ફેરફાર લાવે છે. એક રીતે જોઇએ તો એ વાત સાચી પણ હતી કારણ કે ઇન્સ્ટન્ટ સર્ચની સુવિધાને કારણે આપણે જ્યારે...

ગૂગલ સર્ચમાં નવી સુવિધાઓ

સ્માર્ટફોનમાં આપણું ધ્યાન હવે જુદી જુદી એપ વચ્ચે વહેંચાઈ જતું હોવાથી, ગૂગલ કંપની આપણને ફરી તેના સર્ચ એન્જિન તરફ વાળવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. આ પ્રયાસો આગળ ધપાવતાં હમણાં ગૂગલે તેની એન્ડ્રોઇડની ગૂગલ એપ અને એન્ડ્રોઇડના ક્રોમ બ્રાઉઝરમાં, આપણે કંઈ પણ સર્ચ કરીએ ત્યારે તેના વીડિયો રિઝલ્ટ્સમાં, જુદા જુદા વીડિયોની ૬ સેકન્ડની ક્લિપ્સ બતાવવાનું શરૂ કર્યું છે. વીડિયોનું ફક્ત શીર્ષક વાંચીને એ આપણને ઉપયોગી થશે કે નહીં તે આપણે નક્કી ન કરી શકીએ તો આ રીતે ૬ સેકન્ડની નાની...

સરસ રીતે શોધો તો મળે સરસ પરિણામ

દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. (સ્રોત : http://www.google.com/edu/

ગૂગલ સર્ચ કેવી રીતે કરે છે?

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું રહે છે, એટલે કે પેજીસની યાદી બનાવતું રહે છે. તમે જ્યારે પણ સર્ચ બોક્સમાં કંઈક લખીને સર્ચ બટન ક્લિક કરો કે તરત ગૂગલ આ અબજો વેબ પાનામાંથી તમે લખેલા...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.