Music

આફતમાં સોશિયલ મીડિયાનો સધિયારો

ગયા મહિને પેરિસ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા સમયમાં, પેરિસમાંના લોકો ફેસબુક પર પીસી કે સ્માર્ટફોનમાં લોગ-ઇન થાય ત્યારે તેમે સ્ક્રીન પર એક મેસેજ દેખાવા લાગ્યો : "એવું લાગે છે કે તમે પેરિસમાં છો. તમે સલામત છો? જો હા, તો તમારા મિત્રોને જાણ કરો.'' આના જવાબમાં ૨૪ કલાકમાં લગભગ અડધો કરોડ લોકોએ પોતે સલામત હોવાનું ફેસબુક પર જણાવ્યું અને તેના પ્રતાપે દુનિયાભરમાં ૩૬ કરોડ જેટલા લોકોને જાણ થઈ અને હાશકારો થયો કે તેમા અમુક-તમુક મિત્રો સલામત છે. સોશિયલ મીડિયાનો આ...

યુટ્યૂબની મ્યુઝિક એપ લોન્ચ થઈ – યુએસ માટે

ગૂગલ અને ફેસબુક પછી દુનિયાની ત્રીજા ક્રમની સૌથી લોકપ્રિય વેબસાઇટ, યુટ્યૂબને હવે ફક્ત મ્યુઝિક માટે અલગ એપ રજૂ કરી છે - અલબત્ત, હાલમાં ફ્ક્ત યુએસના યૂઝર્સ માટે. ભારતમાં યુટ્યૂબનો અનેક લોકો રેડિયોની જેમ ઉપયોગ કરી રહ્યા છે. પોતાનું કામ ચાલી રહ્યું હોય ત્યારે પીસી કે સ્માર્ટફોનમાં યુટ્યૂબ પર ગમતાં ગીતોનું પ્લેલિસ્ટ ચાલુ કરી, વીડિયો જોવાને બદલે ફક્ત સાંભળવા માટે પણ યુટ્યૂબનો ઉપયોગ લોકોને એકદમ ગોઠી ગયો છે. યુટ્યૂબે પણ લોકોની આ આદત સમજાઈ છે અને તેનો લાભ લેવા માટે યુટ્યૂબ...

ઓડિયો એમપી૩ ફાઇલ્સનું ‘વિમુદ્રીકરણ’?

આગળ શું વાંચશો? એમપી૩ ફોર્મેટ કેમ આટલું ચાલ્યું? એમપી૩ કેવી રીતે કામ કરે છે? તમે ગીત-સંગીતના શોખીન હો અને એમપી૩ શબ્દ તમારા કાને પહોંચ્યો ન હોય એવું બની જ ન શકે. હા, આ શબ્દનો ખરો અર્થ શો છે એ તમને ન સમજાયું હોય એવું બની શકે ખરું! તમારું પીસી હોય કે મોબાઇલ, બંનેમાં અચૂકપણે ઢગલાબંધ એમપી૩ ફાઇલ્સ હોવાની. એટલે જ હમણાં આવેલા એમપી૩ વિશેના સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે. આ સમાચાર મુજબ, એમપી૩ ફાઇલ્સનો ઓફિશિયલી અંત આવ્યો છે, સંગીતની...

‘જીવંત’ સંવાદની નવી રીત

ટવીટરની ‘પેરિસ્કોપ’ નામની સર્વિસની જેમ હવે ટૂંક સમયમાં ફેસબુકમાં પણ તમને લાઇવ વીડિયો શેર કરવાની તક મળશે - પણ ઉપયોગ સંભાળીને કરશો! કલ્પના કરો  તમે તમારા આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઓપન કરી અને પેલા જૂના ને જાણીતા સવાલ ‘વોટ્સ ઓન યોર માઇન્ડ?’નો જવાબ આપવા માટે તેના પર હળવો સ્પર્શ કરો છો અને પછી... ના, હવે અહીં તમારે સ્ટેટસ ટાઇપ કરવાની જરૂર નથી. સ્ટેટસ બોક્સ નીચે જેમ ઇમેજ એટેચ કરવાનો, દોસ્તોને ટેગ કરવાનો કે ફીલિંગ કે લોકેશન ઉમેરવાનો વિકલ્પ...

કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે મનપસંદ ગીત કે સંગીત સાંભળો…

આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે (સ્પિકર ચાલુ હોય ત્યારે) એક સાઉન્ડ સાંભળવા મળે છે, જે વિન્ડોઝનું ડિફોલ્ટ હોય છે. આ મ્યુઝિક સાંભળીને તમે કંટાળી ગયા હો અથવા તેની જગ્યાએ મનપસંદ મ્યુઝિક કે ગીત સાંભળવા માંગતા હો તો... સૌ પહેલાં તો આપણે જે પણ ગીત સાંભળવા માંગતા હો તે wave ફોર્મેટની ફાઇલમાં હોવું જોઈએ. જો તમારી પાસે એ ગીત (કે મ્યુઝિકનો ટુકડો) એમપી૩ ફોર્મેટમાં હોય તો http://www.zamzar.com/ જેવી સાઇટ પર જઈ, આ એમપી૩ ફાઇલ અપલોડ કરી, તેને વેવ ફોર્મેટમાં કન્વર્ટ કરીને...

મન શાંત કરવું છે?

એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે દુનિયાભરમાં, ઓફિસમાં પણ ઊભા ઊભા જ કામ કરવાનું ચલણ વધી રહ્યું છે!). પરંતુ જો તમને તમારું કામ ભરપૂર ગમતું હોય તો શક્ય છે કે તમે એમાં એવા પરોવાઈ જાવ કે...

સંગીતના સથવારે સુખદ નિંદ્રાનો આનંદ!

રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદરુપ થઈ શકે. પણ એમાં એક તકલીફ હોય છે. આપણે આપણી પસંદગીનાં ગીતો કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની સરસ સીડી તૈયાર કરી હોય પણ મ્યુઝિક પ્લેયરમાં એ મૂકીને ઊંઘી જઈએ તો આખી રાત પ્લેયર ચાલુ રહે (અને ક્યારેક તો સીડી પૂરી થયા પછી તેમાં જુદા જુદા અવાજ પણ આવે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે)! એમ થવા ન દેવું હોય તો સીડી પૂરી થાય કે ઊંઘ આવવા લાગે...

ક્રોમમાં ઓડિયો મ્યૂટ કરવાની સુવિધા

હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે થવા લાગે તો પણ આપણા સ્પીકરમાં ઘોંઘાટ થઈ જાય. જો આપણે યુટ્યૂબ પર કોઈ વીડિયો શોધી રહ્યા હોઈએ અને  જુદી જુદી ટેબમાં અલગ અલગ વીડિયો ઓપન કરીએ તો પણ...

રેડિયો સાંભળો નવા સ્વરૂપે

૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે, આ અવાજ શ્રોતાઓ વચ્ચે કોઈ અંતર રાખતો નથી. નિરક્ષર, વિકલાંગ, વૃદ્ધ, મહિલા, યુવાનો, બાળકો બધા રેડિયોને સાંભળી શકે છે, તે તેનું જમા પાસું છે. તેથી રેડિયોનું એક નોખું જ મહત્ત્વ છે, પણ...

અલગ સંગીતની અનોખી સાઇટ્સ

સંગીતના રસિયાઓ માટે ઇન્ટરનેટ બહુ મોટો ખજાનો છે. જો શોધવા બેસો તો એક પ્રકારના એક સ્રોત મળી આવે છે. જો તમારો શોખ ફિલ્મી ગીતો કે ગઝલ પૂરતો સીમિત હોય તો યુટ્યૂબ જ તમારી બધી અપેક્ષા પૂૂરી કરી લેશે. તેા સિવાય પણ સંખ્યાબંધ સાઇટ્સ પર અઢળક ફિલ્મી ગીતો મળી રહે, પણ જો તમે શાસ્ત્રીય સંગીત અને વેર્સ્ટન તેમ જ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના ફ્યુઝમાં રસ હોય તો તમારે માટે નોંધ લેવા જેવી સાઇટ્સ છે...   ragga.com & raag.fm. બંનેના નામમાં નજીવો તફાવત છે,...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.