સ્માર્ટફોનના ઓપરેટિંગ સંબંધિત શબ્દો
Free PDF Download
આપની રોજબરોજની ’સાયબરસફર’ સરળ બનાવે તેવી બાબતોની ટૂંકી-ઝડપી સમજ આપતી મિનિ-ગાઇડ્સ અહીંથી પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે. અહીં આવી મિનિ-ગાઇડ્સ ઉમેરાતી રહેશે.