fbpx
આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ કરતાં આવડે છે? જીમેઇલમાં એક સરખો મેઇલ, સંખ્યાબંધ લોકોને મોકલતાં આવડે છે? સીસીમાં...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે જાણો માઉસનાં વિવિધ સેટિંગ્સ, તેના ઉપયોગ અને માઉસના સ્કોલ વ્હીલની વિવિધ કરામતો ઉલટા-પૂલટા સ્ક્રીન, સાથે જાણો ડિસ્પ્લેનું ઓરિએન્ટેશન ફેરવવાના ફાયદા પહેલી એપ્રિલ નજીક છે અને તમારા...
આંગળીના ઇશારે પાનાં ફેરવો કે ઝૂમ કરો. મોબાઇલમાં મેગેઝિન નીચે અને પીસીમાં મેગેઝિન ઉપર દેખાતા ટૂલબારમાં ‘ટેબલ ઓફ કન્ટેન્ટ’ ઉમેરાયું છે.
જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ ડિટેઇલ્સ શાર્પ આવે. હવે વિચારી જુઓ કે જે ફોટોગ્રાફને ૩૦૦ ડીપીઆઇના રેઝોલ્યુશન સાથે પ્રિન્ટ કરવાનો થાય તો આખા ફૂટબોલના મેદાન જેવડો પેપર જોઈએ, એ ફોટોગ્રાફની ડિજિટલ સાઇઝ...
ગૂગલ મેપ્સનો તમે વારંવાર ઉપયોગ કરતા હો તો ક્યારેક ફુરસદે તેનાં સેટિંગ્સમાં અથવા myactivity.google.com પેજ પર જઈને જોઈ જુઓ કે ગૂગલ તમારા દરેક પગલાંનો કેવો રેકોર્ડ રાખે છે! અહીં તમે તારીખ મુજબ કયાં કયાં ગયા હતા તે મેપ પર જોઈ શકશો! સ્માર્ટફોનની તકલીફ એ છે કે જો તેને યોગ્ય રીતે લોક્ડ ન રાખીએ તો કોઈ પણ બીજી વ્યક્તિ આપણો ફોન હાથમાં...
આગળ શું વાંચશો? ઇન્ટરનેટ પર ગેમિંગનો તરખાટ ઓનલાઇન ગેમિંગનું નવું સ્વરૂપ ‘‘ગેમ રમો, રીયલ કેશ જીતો’’ આખી વાતનું કાયદાકીય પાસું ડેટા એનવાલિટિક્સથી ઉમેરાતું જોખમ અહીં પણ ચીનનું આક્રમણ આ વાઇરસથી પણ ચેતજો વોટ્સએપ પર ફરતો આ મેસેજ કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે, ‘‘લોકડાઉન દરમિયાન, લૂડો રમવામાં એવી ફાવટ આવી ગઈ છે કે મહાભારતની જેમ આજે શકુનિમામા સામે રમવાનું થયું...
આજની ડિજિટલ લાઇફમાં આપણે વારંવાર પીડીએફ ફાઇલ સામે કામ પાર પાડવાનું થાય છે. ઘણી વાર એવું પણ બને કે તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ આવી હોય, જેમાંની ટેક્સ્ટનો તમારે એડિટેબલ ટેક્સ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય. આમ તો ઇન્ટરનેટર પર તમે થોડું ગૂગલ કરો તો પીડીએફ ફાઇલને તેના મૂળ વર્ડ કે એક્સેલ ફોર્મેટમાં કન્વર્ટ કરી આપતી ઘણી સર્વિસ મળી આવશે. પરંતુ આવી...
હમણાં એન્ડ્રોઇડમાં ત્રાટકો એક નવો માલવેર પ્રકાશમાં આવ્યો છે. તે બેન્કિંગ એપ્સની વિગતો ચોરી શકે છે - અલબત્ત, હાલમાં તે યુરોપમાં વધુ વ્યપાક છે અને પ્લે સ્ટોરમાં જોવા મળ્યો નથી. એક તરફ લોકડાઉનના સમયમાં અને ત્યાર પછી પણ આપણે સૌએ, શક્ય એટલો માનવસંપર્ક ટાળવા માટે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા વગર છૂટકો નથી અને બીજી તરફ, હેકર્સ આપણી બેન્કિંગ એપ્સની વિગતો...
સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગમાં જીબોર્ડ કીબોર્ડ બહુ કામનું છે એ તો તમે જાણતા જ હશો. તેમાં અવારનવાર નવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે. હવે જીબોર્ડમાં કોપી-પેસ્ટ વધુ સરળ બન્યું છે. અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ પણ એપમાં કોઈ પણ બાબત કોપી કરીએ અને બીજી કોઈ એપમાં તેને પેસ્ટ કરવાની હોય ત્યારે જીબોર્ડના ક્લિપબોર્ડમાં તે બાબત પેસ્ટ થયેલી જોવા મળે છે. આ સુવિધા હવે વધુ...
રિઝર્વે બેન્કે કોન્ટેક્ટલેસ કાર્ડથી બે હજાર રૂપિયાથી વધુ રકમની ચુકવણીને પણ મંજૂરી આપી છે. એ સાથે, રૂપિયાની લેવડદેવડને ઓટીપીથી સલામત બનાવવાનું પ્રમાણ પણ વધતું જાય છે. જેમ નોટબંધી પછી, ભારત સરકારના જોશભર્યા પ્રયાસોથી ભારતમાં ઓનલાઇન રૂપિયાની લેવડદેવડને વેગ મળવા લાગ્યો, તેમ કોરોના વાઇરસના પ્રસાર પછીની ‘ઘરબંધી’ને કારણે ફરી એક વાર આપણે સૌએ ડિજિટલ પેમેન્ટ્સ અપનાવ્યા વિના છૂટકો નથી. ડિજિટલ પેમેન્ટ્સ સરળ...
આપણે નાની-મોટી દરેક પ્રકારની માહિતી શોધવા માટે ગૂગલનો આશરો લઈએ છીએ, પણ ગૂગલ પરની દરેક બાબત સાચી માનશો નહીં. ગૂગલ મેપ્સમાં બનાવટી લિસ્ટિંગ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. કોઈ પણ ઉપયોગી સર્વિસનો ગેરલાભ લેવામાં આપણે માસ્ટરી મેળવી લીધી હોય એવું લાગે છે! તાજું ઉદાહરણ છે ગૂગલ મેપ્સ. અજાણ્યા કે પોતાના જ શહેરમાં જુદી જુદી જગ્યાએ પહોંચવા માટે તો મેપ્સ...
નિઃશુલ્ક અપડેટ્સ મેળવોઆપના ઈ-મેઇલમાં
Don`t copy text!

Member Login

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.