નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
અહીં આપને મળશે દિવસે દિવસે સમૃદ્ધ બનતા જતા ગુજરાતી બ્લોગજગતની ઝાંખી!
જે તે બ્લોગ પર ક્લિક કરવાથી આપ એ બ્લોગ પર મુકાયેલી નવી કૃતિઓની ઝલક માણી શકશો અને જે તે કૃતિ પર ક્લિક કરીને આપ એ બ્લોગ પર પહોંચી શકશો, એક નવી સફર માણવા!
આરએસએસ ફીડની કેટલીક મર્યાદાઓને કારણે અહીં તમને કદાચ મૂળ બ્લોગ જેવા યોગ્ય ફોર્મેટમાં લખાણ જોવા નહીં મળે, પણ તાજી કૃતિનો આછો પરિચય જરૂર મળશે.
બ્લોગર મિત્રોને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક અહીં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક અહીંથી દૂર કરવા માગતા હો તો ‘ઝલક ગુર્જરી’ વિષય સાથે This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર જણાવશો.
Advertisements

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com
| અહીં આપ જુઓ છો, તે જુદા જુદા ગુજરાતી બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક માત્ર છે. ટેકનિકલ મર્યાદાઓને કારણે આ કૃતિઓ (જેમ કે કાવ્યો) તેમના અસલ સ્વરૂપમાં જોઈ શકાતી નથી. જે તે બ્લોગ પર જવાથી આ કૃતિઓને પૂરેપૂરી માણી શકાશે! |