નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
![]() | સાયબરસફર, ગુજરાતી પરિવારોને ઇન્ટરનેટફ્રેન્ડલી બનાવવાનો એક પ્રયાસ છે. એ જ હેતુથી, ચાલો સાથે મળીને ઉપડીએ ઇન્ટરનેટની એક એવી આનંદયાત્રાએ, જેમાં ટેક્નોલોજીમાં ઊંડા ઉતર્યા વિના આપણે જુદાં જુદાં ઓનલાઇન કનેક્શન્સ તપાસીશું અને ઇન્ટરનેટની જાતભાતની બારીઓમાં ડોકિયાં કરીશું ! |
ખરેખર દરિયો છે ઇન્ટરનેટ - એ પણ મોતી ભરેલો.
થોડે ઊંડે ડૂબકી લગાવો તો અનેક પાણીદાર મોતી મળે.
રોજબરોજ ઉપયોગી સર્વિસીઝ વિશે જાણો આ વિભાગમાં!
ગૂગલ એટલે સર્ચ એન્જિન અને જીમેઇલ?
ના. ગૂગલથી જુદી જુદી અનેક રીતે બદલાઈ રહ્યું છે આપણું જીવન.
ગૂગલની અનેકવિધ સર્વિસીઝ વિશે જાણો આ વિભાગમાં!
બાળકોની જિજ્ઞાસાને હવા આપવી છે? એમની ક્ષિતિજો વિસ્તારવી છે?
ટાબરિયાં માટે મસ્તીનો ખજાનો છે ઇન્ટરનેટ - સાથે જ્ઞાનનો પણ.
પ્રાઉડ પેરેન્ટ્સ કે બેસ્ટ ટીચર બનવા પહોંચો આ વિભાગમાં!
બ્લોગ વિશે ઘણું સાંભળ્યું. હવે ખુદનો બ્લોગ બનાવવો છે?
ખુલીને ખુદને અભિવ્યક્તિ કરવા સરસ નવું માધ્યમ છે આ.
બ્લોગિંગ વિશે એકડેએકથી માહિતી મેળવો આ વિભાગમાં!
જુદી જુદી અનેક પ્રકારની માહિતીને સરળ રીતે સમજવાનો એક સરસ રસ્તો છે ઇન્ફોગ્રાફિક. ઇન્ટરનેટ પર આવાં અનેક પ્રકારનાં ઇન્ફોગ્રાફિક જોવા મળે છે. સાયબરસફર મેગેઝિનમાં માહિતીપ્રદ ઇન્ફોગ્રાફિક તારવીને તેના વિશે ગુજરાતીમાં વિગતવાર સમજણ આપવામાં આવે છે. એ દરેક અસલ ઇન્ફોગ્રાફિક અહીં જોઈ શકો છો.
Advertisements

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com