ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

સાયબરસફર ઇઝીગાઇડ

‘સાયબરસફર’ કોલમની ઓળખ કદાચ તેના લઘુ સ્વરૂપને કારણે વધુ કેળવાઈ છે - સૌની પાસે સમય ઓછો છે, પણ ટૂંકામાં ઝાઝું જાણવાનું મળે તો ફટાફટ વંચાઈ જાય!

‘સાયબરસફર ઇઝીગાઇડ’ તેના પછીનું પગલું છે. પ્રિન્ટેડ બુક્સની આ શ્રેણીમાં કોઈ એક વિષય કે વર્ગને ધ્યાનમાં રાખીને તેના પર વિગતવાર, જરૂરી હોય ત્યાં ગ્રાફિક્સ, સ્ક્રીનશોટ્સ વગેરે સાથે, વિસ્તારપૂર્વક માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવશે. 

જેમ કે આ શ્રેણીની પહેલી રજૂઆતમાં વડીલો માટે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ સરળ બનાવે તેવી મુદ્દાસર માહિતી આપવાનો પ્રયાસ થયો છે.

1 ‘પંચાવન પછી પહેલો પ્રેમ, ઇન્ટરનેટ સાથે!’ Himanshu 6873

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com