ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમએજ્યુમીડિયા ક્વિકગાઇડઇન્ટરનેટ અને ગુજરાતી

ઇન્ટરનેટ અને ગુજરાતી

ઇન્ટરનેટ પર ગુજરાતી વિશે, ગુજરાતી સેવાઓ વિશે તથા બ્લોગિંગ વિશે પાયાની માહિતી, ૨૪ પાનાંની પોકેટ સાઇટની ક્વિકગાઇડમાં. 

ઇન્ટરનેટ અને ગુજરાતી ક્વિકગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે...
  • ઈન્ટરનેટ પર ગુજરાતીમાં ક...ખ...ગ...
  • કોમ્પ્યુટરને ગુજરાતીમાં પૂછો, કેમ છે?
  • ઇન્ટરનેટ પર ગુજરાતીમાં લખો
  • ગૂગલની અનુવાદ સેવા
  • ગુજરાતી વાંચન માઉસવગું કરતા ટૂલબાર
  • ગુજરાતી ભાષાવારસો ઇન્ટરનેટ પર
  • આખેઆખા ભગવદ્ગોમંડલનું ડિજટલ સ્વ‚રુપ
  • દુર્લભ ગુજરાતી ગ્રંથોનું ડિજિટાઇઝેશન
  • બ્લોગિંગની મજા ગુજરાતીમાં
  • વડીલો સાથે વાત

 

સાયબરસફરનાં અન્ય પ્રકાશનોની ખરીદી સાથે  રૂ.૨૦ની આ ક્વિકગાઇડ 
આપ ભેટ મેળવી શકો છો. ખરીદી માટે આ ઓર્ડર ફોમ ભરો.

 

 

Share with friends

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com