ખરેખર દરિયો છે ઇન્ટરનેટ - એ પણ મોતી ભરેલો.
થોડે ઊંડે લગાવો તો અનેક પાણીદાર મોતી મળે. રોજબરોજ ઉપયોગી સર્વિસીઝ વિશે જાણો આ હેન્ડીગાઇડમાં!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં જાન્યુઆરી ૨૦૦૮થી ચાલતી સાપ્તાહિક કોલમમાં પ્રકાશિત, ડિસેમ્બર ૨૦૧૧ સુધીના પસંદગીનો લેખોનું સંકલન, સાઇઝઃ ૪ x ૭ ઇંચ, ૭૨ પેજ)
યૂઝફૂલ સર્વિંસીઝ હેન્ડીગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે...
- ટ્રાય કરી જુઓ ફ્રી એન્ટીવાયરસ પ્રોગ્રામ્સ

- ગમતાંનો કરો ગુલાલ, સ્ટમ્બલ અપોનપથી
- હવે તમે દૂધ લેવાનું ભૂલશો નહીં !
- વાચક તો છો, સર્જક થવું છે?
- ગુજરાતી વાંચન માઉસવગું કરતા ટૂલબાર
- દોસ્તો સાથે કેળવો ઘરોબો, મીબોથ પર!
- આપમેળે અપડેટ થતી ઓનલાઇન એડ્રેસબુક!
- ઇન્ટરનેટ પર રક્તદાન
- ભગવદ્ગોમંડલ હવે ઓનલાઇન!
- ‘ખખડધજ’ એટલે ખરેખર શું, જાણવું છે?
- ભગવદ્ગોમંડલનો ત્રીજો અવતાર!
- દુનિયાભરનો કલબલાટ, ટવીટર પર
- સંઘરી ફાઇલ કામ લાગે?
- ફટાફટ વેબસાઇટ, ફ્રીમાં!
- આજે વાત વડીલો સાથે
- આપમેળે અપડેટ થતી કોન્ટેક્ટ્સ બેન્ક
- પરમ તેજ તરફ...
- યુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના
- આખ્ખેઆખ્ખા ઇન્ટરનેટનો બેકઅપ!
- અઢળક લિંક્સ, એક સાથે !
- એક બેચારા, મેઇલ્સ કે બોજ કા મારા
- ઇમેઇલ પોર્ટેબિલિટી પણ છે!
- પોતાનું હોમપેજ, પાંચ મિનિટમાં!
- ઇન્ટરનેટ પર લખો
- ઇસકો લગા ડાલા, તો કોમ્પ્યુટર ઝીંગાલાલા!
- જનરેશન ગેપનો સરસ ઉપાય
નોલેજ પાવર, સ્માર્ટ સર્ફિંગ, યૂઝફૂલ વેબસર્વિસીઝ અને ગૂગલ ગિફ્ટ્સ આ ચાર હેન્ડીગાઇડ્સનો સેટ (રૂ.૧6૦/-) ઘેરબેઠાં મંગાવવા આ ફોર્મ ભરો.
| Comments |
|
|
||||||||
Powered by !JoomlaComment 3.26







