આપણે સૌ નેટસર્ફિંગ કરીએ છીએ. ખાસ વિચાર્યા વિના.
નાની નાની વાતની કાળજી બનાવી શકે છે સામાન્ય સર્ફિંગને સ્માર્ટ. કઈ રીતે તે વિગતવાર જાણો આ હેન્ડીગાઇડમાં!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં જાન્યુઆરી ૨૦૦૮થી ચાલતી સાપ્તાહિક કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧ સુધી પ્રકાશિત પસંદગીનો લેખોનું સંકલન, સાઇઝઃ ૪ x ૭ ઇંચ, ૭૨ પેજ)
સ્માર્ટ સર્ફિંગ હેન્ડીગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે...
- મેલી લાગે તોય ડૂબકી મારવા જેવી જ્ઞાનગંગા

- સાયબર સફરનો લક્ઝરી કોચ : ફાયરફોક્સ
- ભારતનું આગવું બ્રાઉઝર : એપિક
- ક્લિક ક્લિકના કકળાટનો કાયમી ઉપાય
- ફેસબુક માટેનું આગવું બ્રાઉઝર!
- ઓનલાઇન શોપિંગ જરા સંભાલ કે!
- ડેવલપ કરો તમારી આઇસાઇટ!
- ટવીટરનું નવું વર્ઝન
- ફટાફટ શેરિંગની નવી સગવડ
- કરો મેઇલનો સફાયો!
- સોશિયલ સાઇટ્સની બીજી બાજુ
- ફેસબુકની ફેક્ટફાઇલ!
- ડમ ડમ ડિગો ડિગો !
- ઇન્ટરનેટ પર કમાણી : ગૂગલ શું કહે છે?
- સાયબરજગતમાં હાહાકાર!
- આ ભૂતને કાન ઉપરાંત દિમાગ પણ છે
- ફાયરફોક્સ બરાબર ફંફોસ્યું છે?
- નેટજગતના ખબરઅંતર૫૨
- બેસી જાઓ બ્લોગલાઇન્સની પંગતમાં!
- જાણો ઇન્ટરનેટની આવતી કાલ, આજે!
- કેવી રીતે બનાવશો ફૂલપ્રૂફ પાસવર્ડ?
- એન્ટીટેરરિસ્ટ સ્કવોડ આવી શકે છે દરવાજે!
- થોડા ઔર ડિગ કરો, બિગ કરો!
- ઇન્ટરનેટ પર પણ સક્રિય છે આરએસએસ!
- સ્ટેક કરો, શેર કરો - નોનસ્ટોપ!
નોલેજ પાવર, સ્માર્ટ સર્ફિંગ, યૂઝફૂલ વેબસર્વિસીઝ અને ગૂગલ ગિફ્ટ્સ આ ચાર હેન્ડીગાઇડ્સનો સેટ (રૂ.૧૪૦/-) ઘેરબેઠાં મંગાવવા આ ફોર્મ ભરો.
| Comments |
|






