ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

સ્માર્ટ સર્ફિંગ

આપણે સૌ નેટસર્ફિંગ કરીએ છીએ. ખાસ વિચાર્યા વિના.

નાની નાની વાતની કાળજી બનાવી શકે છે સામાન્ય સર્ફિંગને સ્માર્ટ. કઈ રીતે તે વિગતવાર જાણો આ હેન્ડીગાઇડમાં!

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં જાન્યુઆરી ૨૦૦૮થી ચાલતી સાપ્તાહિક કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧ સુધી પ્રકાશિત પસંદગીનો લેખોનું સંકલન, સાઇઝઃ  ૪ x ૭ ઇંચ, ૭૨ પેજ)

સ્માર્ટ સર્ફિંગ હેન્ડીગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે... 
  • મેલી લાગે તોય ડૂબકી મારવા જેવી જ્ઞાનગંગા
  • સાયબર સફરનો લક્ઝરી કોચ : ફાયરફોક્સ
  • ભારતનું આગવું બ્રાઉઝર : એપિક
  • ક્લિક ક્લિકના કકળાટનો કાયમી ઉપાય
  • ફેસબુક માટેનું આગવું બ્રાઉઝર!
  • ઓનલાઇન શોપિંગ જરા સંભાલ કે!
  • ડેવલપ કરો તમારી આઇસાઇટ!
  • ટવીટરનું નવું વર્ઝન
  • ફટાફટ શેરિંગની નવી સગવડ
  • કરો મેઇલનો સફાયો!
  • સોશિયલ સાઇટ્સની બીજી બાજુ
  • ફેસબુકની ફેક્ટફાઇલ!
  • ડમ ડમ ડિગો ડિગો !
  • ઇન્ટરનેટ પર કમાણી : ગૂગલ શું કહે છે?
  • સાયબરજગતમાં હાહાકાર!
  • આ ભૂતને કાન ઉપરાંત દિમાગ પણ છે
  • ફાયરફોક્સ બરાબર ફંફોસ્યું છે?
  • નેટજગતના ખબરઅંતર૫૨
  • બેસી જાઓ બ્લોગલાઇન્સની પંગતમાં!
  • જાણો ઇન્ટરનેટની આવતી કાલ, આજે!
  • કેવી રીતે બનાવશો ફૂલપ્રૂફ પાસવર્ડ?
  • એન્ટીટેરરિસ્ટ સ્કવોડ આવી શકે છે દરવાજે!
  • થોડા ઔર ડિગ કરો, બિગ કરો!
  • ઇન્ટરનેટ પર પણ સક્રિય છે આરએસએસ!
  • સ્ટેક કરો, શેર કરો - નોનસ્ટોપ!
નોલેજ પાવર, સ્માર્ટ સર્ફિંગ, યૂઝફૂલ વેબસર્વિસીઝ અને ગૂગલ ગિફ્ટ્સ
આ ચાર હેન્ડીગાઇડ્સનો સેટ (રૂ.૧૪૦/-) ઘેરબેઠાં મંગાવવા આ ફોર્મ ભરો.

 

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com