ગૂગલ એટલે સર્ચ એન્જિન અને જીમેઇલ?
ના. ગૂગલથી જુદી જુદી અનેક રીતે બદલાઈ રહ્યું છે આપણું જીવન. ગૂગલની અનેવિધ સર્વીસીઝ વિશે જાણો આ હેન્ડીગાઇડમાં!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં જાન્યુઆરી ૨૦૦૮થી ચાલતી સાપ્તાહિક કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧ સુધી પ્રકાશિત પસંદગીનો લેખોનું સંકલન, સાઇઝઃ ૪ x ૭ ઇંચ, ૭૨ પેજ)
ગૂગલ ગિફ્ટ્સ હેન્ડીગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે...
- સ્માર્ટ ગૂગલ પાસેથી સવાયું કામ લો

- ચાની ચુસકી સાથે વાંચો હજારો અખબારો
- સાયબરજગતની ‘પૅકેજ્ડ’ ટુર કરવી છે?
- કમ્પ્યૂટરની ઘાસની ગંજીમાંથી સોય શોધો!
- ઇન્ટરનેટની તમારી દુનિયા, એક પેજ પર!
- ગૂગલ ક્રોમ : હવે જામશે મજા
- એક લટાર જીમેઇલ લૅબમાં
- ડિઝની વર્લ્ડમાં ડોકિયું
- ગૂગલ અને ગુજરાતી
- સટાસટ સર્ફિંગ, એક પેજ પરથી
- કસ કાઢો જીમેઇલનો
- બિઝનેસ વધારો, ગૂગલ પ્લેસીઝથી!
- દાદીમાને શીખવો વિડિયો ચેટિંગ
- ભાષાને શું વળગે ગૂગલ?
- તમારી પોતાની એસએમએસ ચેનલ
- નક્શામાં જોયું તે જાણે જોયું ન કશામાં!
- ગૂગલ પ્લસમાં રહેશે કે માઇનસમાં?
- પ્લસ: આખરે ગૂગલના સોશિયલ ખાતે જમા
- તમારો ડેટા, તમારા કંટ્રોલમાં
- નવું જાણો, ઘણું માણો ગૂગલ અર્થ પર
- ઓછા સમયમાં અઢળક કામ આપતી એપ્સ
- ગૂગલની ઇન્ટરનેટ બસ
નોલેજ પાવર, સ્માર્ટ સર્ફિંગ, યૂઝફૂલ વેબસર્વિસીઝ અને ગૂગલ ગિફ્ટ્સ આ ચાર હેન્ડીગાઇડ્સનો સેટ (રૂ. ૧૪૦/-) ઘેરબેઠાં મંગાવવા આ ફોર્મ ભરો.
| Comments |
|
|
||||||||






