જે કરિયરમાં આગળ ધપાવે એને જ જ્ઞાન કહેવાય?
જ્ઞાન તો એ જે ભીતર અજવાળું કરે. વિચારોને નવી દિશા આપવા માટે ગમશે આ હેન્ડીગાઇડ!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં જાન્યુઆરી ૨૦૦૮થી ચાલતી સાપ્તાહિક કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧ સુધી પ્રકાશિત પસંદગીનો લેખોનું સંકલન, સાઇઝઃ ૪ x ૭ ઇંચ, ૭૨ પેજ)
નોલેજ પાવર હેન્ડીગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે...
- માઉસ ભાગે ધમધમ, વિદ્યા આવે રૂમઝુમ

- વિજ્ઞાનનું અપાર વિશ્વ
- વિજ્ઞાનમાં તમને કેટલોક રસ છે?
- આદર્શ શિક્ષકનું વિરાટ સર્જન
- મળો ઇડિયટ રેન્ચોના વિદેશી અવતારને
- એક્ઝામ ટેન્શન? આલ કેન બી વેલ!
- એક્ઝામ ભૂલીને ખરું શિક્ષણ મેળવવું હોય તો
- મેથ્સ, ફિઝિક્સ શીખો સલમાન ખાન પાસેથી
- સવાલ કરતાં અનેકગણા જવાબ છે અહીં!
- એક્સપ્લોર કરજો એક્ઝામ પછી!
- અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા
- વિજ્ઞાનના સાચા વિદ્યાર્થી હો તો
- હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?
- તમારી પાસે પાંચ મિનિટ છે?
- આકાશ ઉતારો તમારા કમ્પ્યુટરમાં
- ચાલો સ્પેસની સફરે
- માઉસની પાંખે બ્રહ્માંડદર્શન
- બ્રહ્માંડદર્શન કરાવતી થોડી વધુ સાઇટ્સ
- આ સાઇટને નોબેલ આપીશું?
- મગજનું દહીં કરવું છે?
- ચાલો ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરીમાં!
- માઉસની પાંખે, પહોંચો એવરેસ્ટ પર
- હવે હાજર છે ફોટોપિડીયા
- ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?
- ફુરસદનો સમય પસાર કરવો છે?
નોલેજ પાવર, સ્માર્ટ સર્ફિંગ, યૂઝફૂલ વેબસર્વિસીઝ અને ગૂગલ ગિફ્ટ્સ
આ ચાર હેન્ડીગાઇડ્સનો સેટ (રૂ. ૧૪૦/-) ઘેરબેઠાં મંગાવવા આ ફોર્મ ભરો.