જો આપણે રોજિંદા જીવન માં કમ્પ્યુટર નો ઉપીયોગ કરતા હોયએં તો આપણાને ઘણાં સોફ્ટવેર ની જરૂર પડતી હોય છે.તેમજ કેટલીક વાર કોઈ કાર્ય સરરતાથી કરવા પણ આપણે સોફ્ટવેર નો ઉપયોગ કરતા હોય છે. પરતું પ્રશ્ન એ છે કે આ જુદાજુદા પ્રકાર ના સોફ્ટવેર મળે ક્યાં થી?
કેટલીક વાર આપને જુદાજુદા સોફ્ટવેર મેળવવા ગૂગલે અને ઈન્ટરનેટ પર મથામણ કરતા હોવા છતાં મળતા નથી.
તો શું ? કોઈ એવી વેબસાઈટ ખરી જે બધા પ્રકાર ના સોફ્ટવેર આપી શકે?
અથવા તમને જરૂરી એવા બધા સોફ્ટવેર ત્યાં થી મળી રહે.
મિત્રો આનો જવાબ છે , www.cnet.com આ એક એવી વેબસાઈટ છે કે જેના પરથી તમને કોમ્પુટર લગતા તમામ સોફ્ટવેર મળી રહે છે, એટલુજ નહિ પરતું તમારા મોબાઈલ ને લગતા સોફ્ટવેર પણ મળી રહે છે. આ ઉપરાત તમારા માટે social, health, nutrition, antivirus ,games, educational, photography, video etc.તમે ઢગલો બંધ સોફ્ટવેરમળી રહે છે.કદાચ તમે વિચાર ન કરિયો હોય એવા સોફ્ટવેર પણ મળી રહે છે.
આ ઉપરાત એક એવી વેબસાઈટ પણ છે જે ઈન્ટરનેટ નો ઉપયોગ કરનાર માટે માહિતી નો ખજાનો પુરો પડે છે . આ વેબસાઈટ પર તમને જોયતા કોઈ પણ પકારના સોફ્ટવેર મળી રાહે છે.તમજ સમયે સમયે તેમાં નવા સોફ્ટવેર ઉમેરતા રહેછે. એટલુંજ નહિ પરતું આ વેબસાઈટ પરથી તમને મનગમતી ગેમ્સ તથા movie ,magazine, books, video, mobile ને લગતા ગણા બધા સોફ્ટવેર મારી રહે છે અને તે પણ ફ્રીમાં. સો કોઈ ને ખુબ ઉપયોગી બને એવી આ વેબસાઈટ નું નામ છે www.dl4all.com જરૂર થી નિહાર જો મને ખાતરી છે કે તમને જરૂરી એવા સોફ્ટવેર મળી રહશે.
From: Nilay Vasantlal panchal
( Assistant Lecturer , Uka Tarsadia university ,Bardoli, Surat)
B.V.Patel Institute of BMC and IT.
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||






