આજે ફરી એક વાર મારી ખાંખાખોળા કરવાની કાયમી ટેવમાંથી મળેલી એક સગવડે એટલો તો રાજી કર્યો છે કે તરત જ બોલી પડ્યો, "અરે આતો Woowest, awsomest, bestest એપ્લિકેશન છે યાર!” જી હા જો તમે અજાયબીભર્યા પ્રેઝન્ટે
એક નાનકડુ સાઈન અપ ફોર્મ ફિલ કરો અને ઉપડી જાઓ પ્રેઝન્ટેશન બનાવવાની અનોખી દુનિયામાં.
અહીં પ્રેઝન્ટેશનને પ્રેઝી તરીકેનું ઉપનામ આપ્યું છે. પ્રેઝીનું કેનવાસ એજ તમારું વર્કસ્પેસ તમને જ્યાં ગમે ત્યાં ક્લિક કરી તમારા પ્રેઝન્ટેશનની વીગતો ટાઈપ કરો. વધુ જાણવા અને માણવા prezi.com
પર પહોંચો, પ્રેઝીની સાઈટ પર નવા યુઝર્સને શીખવા સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તથા એનીમેશન વિડીયોસ પણ મુકેલ છે. જેમાંની એક ઝલક અહીં મુકું છું.
http://www.youtube.com/watch?
Learning Links Foundation |
| Comments |
|







