ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

માયબ્લોગ@સાયબરસફર!

બીજાના બ્લોગ જોઈને તમને ‘મારો પણ એક બ્લોગ હોય...’ હોય એવું સપનું જાગ્યું છે?

બ્લોગ બનાવવો આમ તો સરળ છે, પણ એની વિધિ થોડી મુશ્કેલ લાગતી હોય તો સાયબરસફર તમારી મદદે છે! અહીં તમે તમારો પોતાનો બ્લોગ તો નહીં બનાવી શકો, પણ તમારી મૌલિક કૃતિઓ અને વિચારોને યોગ્ય સ્થાન અને પ્રસિદ્ધિ મળશે. વડીલો, શિક્ષકો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ વગેરેને વિશેષ આમંત્રણ!

ફક્ત, તમારું લખાણ મૌલિક, સમાજોપયોગી અને યુનિકોડમાં હોવું અનિવાર્ય છે. ગુજરાતી યુનિકોડમાં ટાઇપ કરતાં આવડતું ન હોય તો ગૂગલની આ સર્વિસની મદદ લઈને તમે સહેલાઈથી ગુજરાતીમાં લખી શકો છો. તમે અગાઉ કોઈ કૃતિ મોકલી હોય અને અહીં પ્રસિદ્ધ ન થઈ હોય તો એ બદલ માફ કરશો, પણ તમે એ ફરીથી મોકલી શકો છો.

તમારી કૃતિ This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it એડ્રેસ પર મોકલી આપો! આપનું આખું નામ અને પૂરું સરનામું જરૂર મોકલશો.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

આપણી આ સહિયારી સફરનું લક્ષ્ય...

ઇન્ટરનેટની ઉજળી બાજુને માધ્યમ બનાવીને, જિજ્ઞાસુ અને જ્ઞાનની ઉપાસક પ્રજા તરીકે ગુજરાતી પ્રજાનું ગૌરવ વધારવું.

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com