ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગઇન્ટરનેટ પર કમાણી : ગૂગલ શું કહે છે?

ઇન્ટરનેટ પર કમાણી : ગૂગલ શું કહે છે?

બે વર્ષ અને ૧૦૦ લેખની ‘સાયબરસફર’માં, સૌથી વધુ પૂછાતો અને ચર્ચાતો સવાલ કયો છે, જાણો છો? પૂછનારા તમે જ છો એટલે જાણતા જ હશો - ઇન્ટરનેટની મદદથી કમાણી કઈ રીતે થાય? યુવાનો, નિવૃત્ત વડીલો, ગૃહિણીઓ... સૌ કોઈનો આ સવાલ છે. કારણો સમજી શકાય એવાં છે પણ એમ માઉસને તરાપે સહેલાઈથી તરી જવાતું નથી. સામાન્ય છાપ એવી છે કે અમુક-તમુક કંપની સાથે જોડાઈને, ફક્ત ક્લિક કરવાથી કે ઇમેઇલ વાંચવાથી ડૉલરમાં કમાણી થઈ શકે છે. આ વિશે વિગતવાર લખવાનો અહીં સ્કોપ નથી, પણ ગૂગલના સત્તાવાર બ્લોગ પર હમણાં ઓનલાઇન ફ્રોડ વિશે એક પોસ્ટ મૂકાઈ છે તે વાંચો થોડા સરળ શબ્દોમાં...

‘‘તમે ગૂગલના નામ કે લોગોનો ઉપયોગ કરતી આવી ઘણી ઑફર્સ જોઈ હશે - ‘‘યૂઝ ગૂગલ ટુ મેક ડોલર્સ!’’ કે ‘‘ઇઝી કેશ વિથ ગૂગલ : વર્કીંગ ફ્રોમ હોમ’’. કમનસીબે, અનેક ગ્રાહક ફરિયાદો અને લોકોને છેતરતી આવી સાઇટને અટકાવવાના અમારા પોતાના પ્રયાસો છતાં, ઘણાં કૌભાંડ ચાલુ જ છે. વળતી લડત આપવા માટે, અમે સંખ્યાબંધ કૌભાંડી ‘‘ગૂગલ મની’’ સ્કીમ અટકાવવા મથીએ છીએ અને સંખ્યાબંધ કોર્ટકેસ પણ કર્યા છે.

ગૂગલે આવી કોઈ સાઇટ બનાવી નથી કે કંપની તેમને ટેકો આપતી નથી. આર્થિક મંદીમાં ફસાયેલા લોકોની સ્થિતિનો, તેમને ગેરમાર્ગે દોરતી આવી એડ્સ ફાયદો ઉઠાવે છે, મંદી વકરી છે તેથી આ સમસ્યા પણ વધી છે. અમને જાણ છે ત્યાં સુધી પેમેન્ટ ઇન્ફર્મેશન મોકલીને કે શંકાસ્પદ ઓપરેશન્સની છેતરામણી ફી ચૂકવીને સેંકડો લોકો છેતરાયા છે.

આવી સાઇટ્સને બંધ કરવાના કાયદાકીય રસ્તા અમે અજમાવીએ છીએ. વપરાશકારને હાનિકર્તા હોય એવી સાઇટના એડવર્ડ્ઝ એકાઉન્ટ અમે કાયમ માટે બંધ કરવાના છીએ. તેમ છતાં, અમે એવી ગેરંટી આપી શકતા નથી કે આવી નવી નવી સ્કીમ્સ ભળતાસળતા નામે ઊભી નહીં થાય.

અમે આ સમસ્યાનો ફક્ત એક ભાગ ઉકેલી શકીએ - બાકીનું તમે જ કરી શકો. જેમ તમે વાસ્તવિક વિશ્ર્વમાં નાણાકીય માહિતી આપતાં સો વાર વિચાર કરો એમ ઓનલાઇન પણ, સતત સતર્ક રહો. ખાસ કરીને, વધુ પડતી સારી લાગતી ઑફરને એકદમ શંકાથી જુઓ. ‘હાઉ ટુ સ્ટીઅર ક્લિયર ઓફ મની સ્કેમ્સ’ પણ વાંચો.

કમાણીની કોઈ સિક્રેટ કીટ નથી હોતી, પણ ઘણા લોકો ઓનલાઇન ખરેખર કમાણી કરે પણ છે. અમારા અનુભવે, વેબ પર બિઝનેસ ઊભો કરવાનો સૌથી સારો રસ્તો યુઝર્સને ખરેખર સેવા આપવાનો છે - તેમને ઉપયોગી પ્રોડક્ટ્સ કે સેવા ઑફર કરો કે તમને જેમાં ંડો રસ છે અને લોકોને ઉપયોગી હોય એવી વાતો વિશે લખો.

આવાં નામથી ખાસ ચેતો : ગૂગલ એડવર્ક, ગૂગલ એટીએમ, ગૂગલ બિઝ કિટ, ગૂગલ કેશ, અર્ન ગૂગલ કેશ કિટ, ગૂગલ ફોર્ચ્યૂન, ગૂગલ માર્કેટિંગ કિટ, ગૂગલ પ્રોફિટ્સ, ધ હોમ બિઝનેસ કિટ ફોર ગૂગલ, ગૂગલ સ્ટાર્ટઅપ કિટ અને ગૂગલ વર્ક્સ.’’

ગૂગલની આ પોસ્ટનો સાર એટલો કે લોભામણી જાહેરાતોથી લોભાવ નહીં. બૅન્કખાતાની માહિતી કોઈને આપો નહીં. ‘પહેલાં આટલા રૂપિયા આપો અને પછી કમાણી કરો’ એવી વાતથી ભરમાશો નહીં. તમારા બ્લોગ કે સાઇટ પર ગૂગલના પોતાના ફ્રી એડસેન્સ પ્રોગ્ર્ાામથી એડ મૂકીને કમાણી કરી શકો છો (ગુજરાતી સાઇટ માટે હજી આ સર્વિસ ઉપલબ્ધ નથી). ઘણા બ્લોગર્સ તેનાથી સારું કમાય પણ છે, પરંતુ તમને નેટનો કોઈ અનુભવ ન હોય તો આંધળૂકિયા કરીને મહેનતના રૂપિયા ગુમાવશો નહીં.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
credit loans  - re     |2012-09-21 04:02:08
I had got a desire to make my company, nevertheless I didn't have enough amount of money to do it. Thank God my close colleague proposed to utilize the loan. Thence I used the collateral loan and made real my dream.
here  - respond this post     |2012-09-19 04:15:43
This writing center offers high-class resume services. Thus, if you don’t have a clue where to buy resume paper, want to buy resume from certified resume writers or merely to find CV templates, contact Prime Resume company prime-resume.com.
Shahabuddin  - Good Information   |2012-09-18 05:28:30
Above paragraph is 100% right
વિશાલ સોની  - આ વેબસાઇટ માટે આભાર     |2012-06-26 00:58:57
thanks a lot for this useful website i created a free website after read your post it has good traffic thanks a lot again and please put 2 collum in divyabhasker its my request
JAGDISH DESAI  - WORK FROM HOME NO INVESTMENT     |2011-05-24 05:27:49
REGISTER ON THIS SITE

NO ANY INVESTMENT

SIMPLE DATA ENTRY WORK

WORK RECIEVE VIA EMAIL

JUST REGISTER


100% GINUANE DATA ENTRY JOB



REGISTER ON THIS SITE AND START


http://www.kanans.com/?rid=12856
JAGDISH DESAI  - Download Free MP3 Songs     |2011-01-08 06:51:19
you can download latest Bollywood Mp3 Songs

Visit www.musicholder.co.cc
jitendra   |2011-01-05 06:37:45
jay mahadev
JAGDISH DESAI  - Earn money trought net     |2010-12-04 10:43:41
pay per ad view job

http://www.neobux.com/

aa site par tamne advertige jovana paisa malse






------------------------------

email reading job



http://www.rupeemail.com/rupeemail/invite.do?in=NjQ3NjUxJSMlZVl3UUxTMjVuVGNDamQ0YXFtdnpWcnQ3TQ==



upar ni site parthi tamne email jovana paisa malse ane tame bija friend ne reffer karo to darek frend na 2 rupiya malse.


uperni link ne copy karo ane tamara address bar ma past karo.



-------------------------------

vadhu mahiti mate

9974712753
www.musicholder.co.cc
jagadish_desai2004@yahoo.com


-----------------------


Himansu bhai biju kai kehvanu hoy to mane contact karjo.
JAGDISH DESAI  - Download Free Hindi songs     |2010-12-04 10:30:26
Download karo free hindi songs


www.musicholder.co.cc

9974712753
nikhil pokar  - make a new web site   |2010-10-21 03:04:08
mare navi free web site kevi rite banavi te janvu chhe. temate mare te web site aapja. me tamara leka mavachelu hatu. email karva vinati
mistry dirgesh   |2010-10-11 01:15:58
I like to visit cybersafar which was very useful to all peoples from dirgesh mistry
shailesh  - fdh'/,     |2010-09-14 08:34:11
very best surfing
pranay soni  - software ni shoth ma   |2010-09-14 07:29:01
mane avu koi software shothine apo
ki j websit apu tena bhatha page save
kari nakhe ane j reta online chaleche tevi reta ofline pen hu read kare shaku
admin   |2010-09-14 08:58:17
આ સોફ્ટવેર ટ્રાય કરી જુઓ, તમને જે જોઈએ છે તે બધું જ મળી રહેશે!
http://www.httrack.com/
Jeet Patel   |2010-12-29 21:32:09
i think tamne aa koi hacking ni web par thi malyu hovu joie.

i treid it first time for your web cybersafar.com


amazing software .

it copied ur whole website.
JAGDISH DESAI     |2010-09-05 12:25:30
VISIT THIS WEBSITE NO ANY INVERSTMENT

http://linkx.in/semojinfotech
JAGDISH DESAI  - GARE BETHA WORK KARO     |2010-09-05 12:24:32
VISIT THIS WEBSITE NO ANY INVERSTMENT

http://linkx.in/semojinfotech
ekta  - typing online   |2010-07-21 11:25:44
koi online typing ne pn add ave che su a secure che..
Ashish Unadkat  - I earn money from internet   |2010-07-14 06:23:46
I earn money from the internet so what can i do for this plz give me instruction about that on my email id.
Mayank Rami  - Thanks to Himansubhai AND this is PROUDE for us   |2010-06-09 13:17:39
I specialy thanks to HIMANSUBHAI.He give us update knowledge everytime in "DIVYABHASKER" and on WEB also. Internet is like as SEE but we cann't find PURL[MOTI] by easy,that means we cannot find the exact thing or information which is needed by us.In such case Himasubhai give us very iMportant and very useful knowledge
WE have to take this great benifit.BYE BYE.
JAGDISH DESAI  - earn by net   |2010-06-18 03:49:07
TAME JO VICHRINE AGAL VDHO TO NET PAR THI PAN KAMAVAY. HU ATYARE ONLINE KAMAVU 6U. JO TAMARE GARE INTERNET PAR KAM KARVU HOY TO MANE ENMAIL KARO.
jagadish_desai2002@yahoo.com
MO-9033058903,9974712753


SMS THI PAN KAMAVAY 6E. NICHENI SITE PAR REGISTRATION KARO.

http://mGinger.com/index.jsp?inviteId=jagadish2002



AA VAAT SACHI 6E KE INTERNET PAR DOKHA GADI THAI SAKE 6. PARANTU AE PAN KHOTU NATHI KE NET PAR KAMAI SAKAY.


JO TAMARE SACHEJ KAAM KARVAANI ICH6A HOY TO MANE MAARA EMAIL ATHAVA MOBILE PAR CONTACT KARO HU TAMANE FREE MA KAAM APAVI AAPISH. NO ANY FEE.
admin   |2010-09-14 09:01:14
જગદીશભાઈ, આપ આ વિશે વિગતવાર આપશો? વાચકોની સૌથી વધુ જિજ્ઞાસા આ વિષયમાં જ હોય છે! આપ એક જ લેખમાં, આપ કઈ રીતે નેટ પરથી કમાણી કરો છો તે મુદ્દાસર જણાવશો તો વાચકોને ખૂબ ઉપયોગી થશે.
bagda manish   |2011-01-08 07:13:54
MANISH_BAGDA@REDIFFMAIL.COM
PAR VADHARE MAHITI APSO

MANISH
dineshpatel  - tt   |2010-05-10 05:08:31
mo 9898631719
patel ghanshyam  - bal jagat     |2010-04-28 08:52:11
nana balako ne internet per time kadhava mate tame khubaj shundar site ane information apiche vanchi ne khubaj aanad thayo pan ek teacher ne pan balko shikhvva mate ni navi site plz mukso to khubaj gamse


thnx
admin   |2010-04-29 05:02:22
‘ફોર યોર કિડ્ઝ’ વિભાગ જુઓ, મા-બાપ ઉપરાંત આપના જેવા શિક્ષકોને પણ ચોક્કસ ઉપયોગી થાય તેમ છે. આપ આ સાઇટ પણ જોઈ જુઓ www.neok12.com આ સાઇટ વિશે કોલમમાં લખ્યું છે, પણ અત્યારે તપાસ્યું તો ખ્યાલ આવ્યો કે એ લેખ આ સાઇટ પર મુકાયો નથી. બહુ ઉપયોગી સાઇટ છે. તેમાં યુટ્યુબ પરથી શિક્ષકોને ઉપયોગી એવા વિડિયોઝ અને વિકિપિડિયાના સંબંધિત લેખ તારવીને મૂકવામાં આવે છે. આપને ગમશે.
patel ghanshyam  - add     |2010-04-28 08:47:50
hu mara blog par google absens lavi sakto nathi .su karan hoi shake?...ane internet thi online kamavava mate ni koi sari site plz send karso

thnx
admin   |2010-04-29 05:04:41
આપનો બ્લોગ ગુજરાતીમાં હશે તો તેના માટે હજી એડસેન્સની સર્વિસ ચાલુ થઈ નથી. ઇન્ટરનેટ પરથી કમાણીના શોર્ટકટ ઘણાને મોંઘા પડે છે, ઇન્ટરનેટ પરથી વધુ જાણકારી મેળવીને તેને ઓફલાઇન ઉપયોગમાં લેશો તો વધુ લાભ થશે!
Dr.Maulik Shah  - nice work     |2010-04-28 05:11:35
i do read your column in DB on wednesday. but here on web its really looking good.
well ofcourse my blog is missing in the list...!
admin   |2010-04-29 05:34:28
Thanks for your kind words sir!

I have added your site. By default the feed shows full article, and I think it is beyond my control. I hope you would not mind.

I often get queries about sites for would-be mothers and that too in Gujarati. Now I have an answer! I wish more and more professionals get inspired by your blog...
parmar jignesh  - job     |2010-04-20 07:29:55
i love
vikas dave  - thanks for all google   |2010-04-10 20:01:18
hi sair thanks for gujrati informasaons
પ્રશાંત સુથાર  - પ્રશાંત સુથાર નો બ્લોગ...એક વાર જોઇ તો જુવો     |2010-03-31 01:50:53
thank you sir for this post

prashant suthar here, http://tech1879.blogspot.com is my blog. In this blog you can download for your pc and mobile, tips and tricks for your pc and mobile,download anti virus form my blog and you download bollywood movie and wallpaper and movie also pls visit my blog and at last pls click on ads.

have a nice day

જય જય ગરવી ગુજરાત
amit dalal  - onlinw     |2010-03-29 05:25:35
online k keri rite thay che.
Chaurasiya Dilip  - Chaurasiya     |2010-03-09 20:54:53
this site is very usefull whom who does not no english.and also for all gujrati.
piyush   |2010-03-05 02:37:58
rupiya kevi rite kamay shakay ? tepan internet par thi mane ma koy frend kidhe lu ke net par jaherat kari ne rupiy kamay shakay pan kevi rite te ni khidhe lu .tamane jo khara to mara id par email kar jo ok .
manish patel  - ad posting job   |2010-02-27 10:01:11
hi
i have read that internet par ad posting nu kam thay che to aa truth
che k false
pratik kadiya  - tamaro dost     |2010-12-21 01:04:58
Ha dost aavu sakya che pan aavi company tamne job aape che fakt 3000-4000 rs per month and aavi company tamari paasethi mahine 15000-20000 rs nu kaam kadhi le che tamari pase thi .to hu tamne sachi salah aapu to tame fakt gher betha mahine 4000-20000 kamavi sako cho adposting dhwara. fakt tamari ase google adsense A/C hovu jaruri che and tamne adposting ni site joiti hoy to mari pase aal fakt 62 site che .jo tame mane reply karsho to hu ek dost tarike tamari gmail per mokli daish.
ok
by
jay mataji
bagda manish  - give me information   |2011-01-08 07:08:53
MANE TAMARI VAT GAMI
MANE VADHRE MAHITI APSO
MY ID
MANISH_BAGDA@REDIFFMAIL.COM
mehul  - home job   |2011-01-21 05:56:57
tamaro mobile no. & addres mokalva vinti
pradeep.a.kodnani   |2010-02-25 11:51:31
i want real business
pradeep.a.kodnani   |2010-02-25 11:50:00
iwant real business
VIGNESH PRAJAPATI  - BLAME     |2010-02-18 12:33:36
money is not everything in this world ok



i love gujarat
rinkal davda  - eanr money   |2010-02-17 12:38:13
hello
plz tell me how can i earn frm internet???????/
Rahul Dambre  - Earn From Internet ...Google Adsense     |2010-03-29 04:07:40
U can earn from internet..
Just create ur free website..using free hosting services.
Put usefull content in ur website..by selecting topics u interested.
Put google ads in ur website..
Google will pay u ur commision.

Any one want to know more in detail...my id : rahul.dambre@gmail.com

@RAHUL
manoj sharma  - your web is wonderful   |2010-02-17 04:43:31
Respect
sir,
me pela divya bhaskar pepar ma vachel ke jet 9google.com namni site par kam karva thi paiss kamavi aapeche ane me tya mulakat lidhel pachi tya biji vakhat mulakat lidhi tyare jet81.com namni site chalu karel me ama paisa bhari ragistrion karavel te bogs che to koi kayda kiy karyvahi thai sake?

Maninagarma aa office che
Bihind mansarover Hotel
Railwey crossing
2 floor maruti complex
maninagar
pratik kadiya  - તમારો દોસ્ત     |2010-12-21 00:54:23
અરે દોસ્ત, JET9GOOGLE મા પડવા જેવૂ નથી કેમ કે મે પ્ણ મા ૨૨૫૦ રુપીયા ભરીને રજીસ્ટ્રેશન કરાવેલૂ.આ કંપની લોકો ને મુર્ખ બનાવે છે.માટે આવી જાહેરાતો થી સાવધાન.
javedkadri   |2010-02-16 23:49:36
i jave kadri
Sawan Jasoliya  - Very good website indeed     |2010-02-12 22:58:42
Dear Sir,

I have visited this website and got a pleasant surprise.

It's indeed a very good work.

Regards,
Sawan Jasoliya
ગાંડાભાઈ વલ્લભ     |2010-02-10 01:33:48
ઘણી જ ઉપયોગી માહીતી. આપનો હાર્દીક આભાર.
Dhiresh Parekh  - Rashi Arts   |2010-02-05 00:25:00
IT is good for Gujarati asmita
javedkadri  - javed   |2010-02-16 23:56:06
hi
javedkadri   |2010-02-16 23:57:29
net per kamani karawati web site aapsho please
RAMRAKHIYANI JERAM   |2010-04-25 00:51:13
www.efm.co.in
www.click7india.com
samir  - king   |2010-01-31 22:23:49
u r king man

Good job man ,

thanks .
priyank   |2010-01-28 05:20:26
very good keep it up
if u have any kind of way to earn money on internet than pls sare with us if u dont mine
thanks
dilip  - dilip satam   |2010-01-20 03:02:34
I like to visit cybersafar which was very useful to all peoples so that people should visit this every day so that they get the knowledge about internet surfing
wish you goodluck
ajay jadeja  - Stay away from scam     |2010-01-05 22:59:57
Nice article. People should stay away from money making scam.
dipal  - kevi rite?   |2010-01-05 07:07:14
rupiya kevi rite kamay shakay ? tepan internet par thi mane ma koy frend kidhe lu ke net par jaherat kari ne rupiy kamay shakay pan kevi rite te ni khidhe lu .tamane jo khara to mara id par email kar jo ok .
shailesh  - a   |2010-01-24 07:39:58
hw
nikhil pokar  - rupiya kamavava     |2010-10-21 03:07:09
sms mukine
nikhilpokar@gmail.com
kishor  - hi   |2010-12-19 03:01:24
Internet User free Home Work, Chack Blogs: http://radhefreeinternetjob.blogspot.com
Shahabuddin  - Thank you   |2012-09-18 09:19:30
Thank you sir,
I visited your url and I am very intrested your information. Sir I requested you that pls, give me such earning website

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com