ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝયુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના

યુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના

{youtube}nP7ct48rY28{/youtube}

(ઉપર આપેલો વિડિયો યુટ્યૂબ પર જ મળી આવ્યો છે. તેમાં વિડિયો ડાઉનલોડ કરવાની એક રીત આપી છે)

તમારી ઑફિસમાં કમ્પ્યૂટર છે, નેટ કનેક્શન છે. તમારા ઘરમાં કમ્પ્યૂટર છે, નેટ કનેક્શન નથી. આ સ્થિતિ અનેક લોકોની હશે. કારણ સાદું - ઑફિસમાં કામ કરવાનું હોય એટલે  નેટ જોઈએ, ઘરમાં બાળકો નકામું ન જુએ એ ડરે નેટ ન જોઈએ! આ ડર ઘણે અંશે વાજબી છે, પણ તેને કારણે ઑફિસમાં નવરાશમાં નેટ સર્ફિંગ કરતા ઘણા લોકોને સાચો અફસોસ પણ રહે છે કે તેમને જે માણવા મળે છે (જે ખરેખર ઉપયોગી અને સારું છે!) તે પરિવારને માણવા મળતું નથી.

યુટ્યૂબ કે ગૂગલ વિડિયોઝ જેવી સાઇટ્સની બાબતમાં તો આ ઘર ઘર કી કહાની હૈ. આ સાઇટ્સ સામાન્ય રીતે બાળકોને સીધી બતાવવા જેવી નથી. કેમ કે તેમાં ‘અવોઇડેબલ’ વિડિયોઝનું પ્રમાણ એટલું છે કે તમે સાવ સાદું કંઈક સર્ચ કરો તો પણ ભળતું-સળતું ભટકાઈ જવાનો ભય. બીજી બાજુ આ સાઇટ્સ પર મજાના વિડિયોઝનો મસ્ત ખજાનો પણ છે.

તમારે હાંડવો કે ખાંડવી બનાવતાં શીખવું છે? ફૅવરિટ સિરિયલનો મિસ કરેલો  એપિસોડ જોવો છે? ઝૂઝૂ જેવી કોઈ એડ  જોવી છે? અરે, ગુજરાતી સાડી પહેરતાં શીખવું છે? આ બધાના વિડિયો તમને યુટ્યૂબ  પર મળી જશે. આ બધું તો ઠીક છે, વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી એવા અનેક વિષય પર અફલાતૂન વિડિયોઝ આ સાઇટ્સ પર છે. સાયબરસફરમાં અગાઉ આપણે સલમાન ખાનની એકેડમી કે નિયોકેટવેલ્વ કે ફાઇવમિન જેવી સાઇટ્સની વિગતવાર વાત કરી ગયા છીએ. ખાન એકેડમીના વિડિયો યુટ્યૂબ પર છે, જ્યારે બાકીની બે સાઇટ્સ વિડિયોશેરિંગ સાઇટ્સના વિડિયો ફિલ્ટર કરીને પોતાની સાઇટ પર જોવાની સુવિધા આપે છે. આથી આ સાઇટ્સ બાળકો કોઈ દેખરેખ વિના જુએ તો જોખમ નથી.

પણ  જો ઘરે નેટ કનેક્શન જ ન હોય  તો? સીધો ઉપાય છે વિડિયો ડાઉનલોડ કરીને  પેનડ્રાઇવમાં ઘરે લઈ જવાનો. ઉપાય સીધો છે, પણ અમલ થોડો ડાયવર્ઝનવાળો છે. પહેલી વાત તો એ કે યુટ્યૂબ જેવી સાઇટ વિડિયો ડાઉનલોડની સુવિધા આપતી નથી. છતાં, આ સુવિધા આપતી સાઇટ્સ અપાર છે, પણ મૂળ કામ કાયદેસરનું નથી એટલી સ્પષ્ટતા. તમે વિડિયોનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે જ કરશો એવી ધારણા સાથે આપણે આગળ વધીએ!

તો  તમે યુટૂયબ પર છો અને કોઈ વિડિયો ઘરે લઈ જવા જેવો લાગે છે. એડ્રેસબારમાં જાઓ અને એ વેબપેજનું આખું એડ્રેસ (યુઆરએલ) કોપી કરી લો. હવે કીપવિડ નામની સાઇટ પર જાઓ. અહીં યુઆરએલ પેસ્ટ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો. આથી એ વિડિયો તમારા કમ્પ્યૂટરમાં એફએલવી એવા ફાઇલ એક્સટેન્શન સાથે ડાઉનલોડ થશે. એટલે કે એ ફાઇલ ફ્લેશ વિડિયો પ્રકારની હશે.

હવે આ ફાઇલ વિન્ડોઝ મીડિયા પ્લેયરમાં ખૂલશે  નહીં! તમે હેન્ડીકૅમ કે ડિજિટલ કૅમેરાથી જે વિડિયો લઈ કમ્પ્યૂટરમાં સેવ કરો છો તે મોટા ભાગે .એમઓવી પ્રકારની ફાઇલ હોય છે, જ્યારે નેટ પરના વિડિયો મોટા ભાગે .એફએલવી પ્રકારના હોય છે, કેમ કે એ લાઇટવેઇટ હોય છે. તો કરવું શું? .એફએલવીને .એમઓવીમાં કન્વર્ટ કરી શકાય, પણ એ કામ કડાકૂટભર્યું છે. તેને બદલે એફએલવી પ્લેયર જ ફ્રીમાં ડાઉનલોડ કરી લો આ પ્લેયરની ઇન્સ્ટોલેશન ફાઇલ પેનડ્રાઇવમાં ઘરે લઈ જાવ અને ઘરના કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરી લો.

પછી તો, માણો મસ્ત વિડિયોઝની મજા - પરિવાર સાથે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Anonymous   |2012-10-27 12:31:31
Best option for download form you tube
*
down-load download manger from
site url:
www.internetdownloadmanager.com
try its best
order custom term paper  - respond     |2012-10-02 00:53:13
It is necessary to pass all the ezaminations during the study at colledge. When students don’t have enough time for that, the may simply buy writing research papers written by proficient writers.Look here. The best solution for gaining high marks is to use the PrimeWritings.company’s excellent term paper writing services.
home loans  - answer this topic     |2012-09-26 10:44:08
Set your life easier get the mortgage loans and everything you need.
resume services  - reply this topic     |2012-09-13 10:47:01
Bothered about how to write a resume? Visit Prime Resume page to receive CV writing services. Order resume from certified resume writers or look over samples of resume writing if you want to get to know what excellent CV writing is.
Digish Gabhawala  - My Way to do so   |2011-10-24 01:41:21
I am also using similar techniques since long, not mainly because I do not have internet at home rather my main concern are different.
In fact at home also I have internet but I do not like to wait because of speed concerns.
I generally download complete video and then prefer watching it.

I am using firefox as browser and it allows to add a plugin called DownloadHelper which allows to download the video(and convert as well if you need) from many resolutions.

I have vlc player installed which can play almost any video or audio codec as well and I personally feel that quality is best there.
axay  - thaaaaaaaaaaaaaaaank u v much   |2011-06-08 12:58:41
This is information I want from year. how to download utube videos easly. I m teacher and i want to use this for my students in teaching.
rana tushar  - hack     |2010-10-02 04:59:56
my name is rana yesterday i was give to www.earn20.com this website to 1500 give money and not provide id and password please give me which web site earn money how to earn money web site my id rana.tushar6@gmail.com helpful your service.
Rajesh Nakum - Manavadar  - રાજેશ નકુમ   |2010-09-13 07:30:58
યુટયુબ નો વિડીયો ટોટલ વ‍િડીયો કન્‍વટર ઇન્‍સ્‍ટોલ કરતા તેમાં સાથે ટોટલ વ‍િડીયો પ્લેયર આવે છે તેમાં પણ સરસ રીતે જોઇ શકાય છે અને તેમાં લગભગ દરેક ફાઇલ નો વિડીયો જોઇ શકાય છે અને દરેક ફાઇલ કન્‍વટ કરી શકાય છે અને કેપ્ચર કરી શકાય છે અને અવાજ પણ વધઘટ કરીને નવી ફાઇલ પણ બનાવી શકાય છે.
Darshan G Maru   |2010-09-08 07:30:59
લેખ વાંચ્યો હતો. કામનો લગ્યો પણ ખરો. જેવી રીતે વીડીયો ક્લિપ ડાઉનલોડ થાય તેવી રીતે ઇંન્ટરનેટ પર સાંભળવા મળતી ઓડીયો ક્લિપ પણ ડાઉનલોડ થાય ખરી?
Paresh Thummar     |2010-03-08 23:21:07
Very Good,Mr.Himanshubhai,U r Working Like Social Activity, Tahank With Many Many Wishes.
purav.bhatt   |2010-02-03 01:32:00
thanks for the information
Yogesh Mehta  - I am getting problem   |2010-01-07 03:41:16
Dear Mr.Himanshu Kikani,
I read your this article, i have tried to down load as per your instruction but i could not down load any video from you tube.
So, I want to know what is the mistake I've done????
Or how to down load properly???
manish challa  - download from youtube     |2009-12-20 12:19:20
aa vishe thodu vadhu kahu to tamare youtube par je vidio download karvo hoy te page open karo. have address bar par jai ne http://www.youtube.com/xyz..//aa ni aagal kiss lagadi do eg., http://www.kissyoutube.com/xyz..//aa
tame tamaro video download kari sakso.
fakt youtube par jai tamare download karvano video nu page open kari same page par www ane youtube ni vachche kiss type karido.

to kari juo KISS
Bharat Patel  - Download you tube video   |2009-12-17 07:18:01
Last time you wrote how to download you tube video, its very complicated process, I suggest you very simple process just install real player ver. 10 update by net then whenever u open you tube video, real player pop-up appear in top of the video for download this video just click there and download it simple. downloaded file u can open in any player.
chirag godhani  - hi     |2009-12-16 04:56:28
i found this web very very use ful
RAMESHKUMAR  - cyber safar is Exelunt..   |2009-12-16 02:17:44
hie ramesh
chaudhari vimal  - thanks dil se     |2009-12-15 23:58:32
pls show yore photo
raj4ever  - tamari jankari khatar     |2009-12-14 06:55:24
are himnashu bhai khub saras lekh che pan mare ek vat janavvi che k aatli matha kut na karvi hoy jevi k link copy karo ane keepvid ma pest karo ena karta ek saral upay che bhai samanya tamara computar ma Realpalyer Download kari lo complet install thaya gaya pachi game te video download karvo hoy to to sidha j youtube ni site par thi thase je video aapde live atle k steaming jota hoy te video ni Right side ma upar ek extra button j aavi jay ane tema lakhelu hoy "DOWNLOAD THIS VIDEO"bass tena par click karva thi sidha j download thase j ane te pan MPEG format atle game te player ma video play thay ane Realplayer hoy atle vat patigay to aa sav saral upay che link copy paste ni matha kut ma na padvu hoy to have mane m na puchta k Realplayer kya thi download karvu?????? ha ha e to aapda himanshu bhai e tamne janavi j didhu che
rajan  - thanks   |2010-03-21 08:49:06
thank a lot
rajan  - thanks   |2010-03-21 08:50:18
thank a lot
rajan  - thanks   |2010-03-21 08:50:58
thank a lot
નીલેશ જાની   |2009-12-13 09:08:56
"એની વિડિયો કનવર્ટર"(ANY VEDIO CONVERTER) પણ આ જ પ્રકાર નુ સોફટ્વેર છે, તેમા પણ યુ આર એલ(URL) કોપી પેસ્ટ કરી ને યુ -ટયુબ ના વિડિયો ડાઉનલોડ કરી શકાય છે.
તે સીવાય રિયલ પ્લેયર નુ એસ પિ(REAL SP) વર્ઝ્ન જો ડાઉનલોડ કરેલુ હોય તો યુ-ટ્યુબ ના વિડિયો ડાયરેક્ટ પણ ડાઉન લોડ થાય છે, તેના માટે કોઇ ડાઉનલોડર સોફ્ટ્વેર ની જરુર પડતી નથી.
જયપાલ   |2009-12-10 03:34:44
real player પર પણ .flv files ખુલે છે.
admin   |2009-12-12 12:07:41
આભાર! મારા ધ્યાનમાં આ વાત નહોતી. વાચકમિત્રો www.real.com પરથી રીયલ પ્લેયરનું ફ્રી વર્ઝન ડાઉનલોડ કરી શકે છે.
Bhargav Bhatt   |2010-01-01 12:30:45
www.catchyoutube.com site is very useful to convert Youtube videos online. It will Convert Youtube Videos in following Type :
windows (.mpg)
DVD (.dvd)
Mac (.mov)
iPod/PSP/iPhone (.mp4)
Mobile (.3gp)
Audio Only (.mp3)
Audio (.wav)
Flash (.flv)

So friends Try it out. it's so easy just paste Youtube Videos URL into this site and select type and its done.
Bhargav Bhatt   |2010-01-01 12:31:47
www.Catchyoutube.com

Example:http://youtube.com/watch?v=T7OLaNA16cA
Krushil Patel  - Download everything from internet, or from any web     |2011-06-24 18:15:22
Just download "Internet Download Manager"
From that, you can download youtube videos, Music files even mostly everything on that site.
And they are give you a option to "AutoDownload" too. so everything you watch, everything you listen it's in you hand!
Obviously it's a License Copy Software, so you have to either buy it or you have the option to use cracked version.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com