ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝફટાફટ વેબસાઇટ, ફ્રીમાં!

ફટાફટ વેબસાઇટ, ફ્રીમાં!

તમારું ઇમેઇલ એકાઉન્ટ છે? તમારી પોતાની વેબસાઇટ છે? પોતાની વેબસાઇટની ઇચ્છા છે? મોટા ભાગે તમારો જવાબ હા-ના-હા હશે.

 વાત અટકે છે પોતાની વેબસાઇટ બનાવવા માટે જરૂરી ટેકનિકલ નોલેજ અથવા તો વેબસાઇટ ડેવલપરને ચૂકવવી પડતી ફીનો મુદ્દો આવે ત્યાં.

હવે જાણકારી કે રૂપિયા - આ બંનેના અભાવે પોતાની વેબસાઇટનું તમારું સપનું રૂંધાશે નહીં. પહોંચી જાવ  www.webs.com પર. સાઇટના દાવા મુજબ, જો તમને ઇમેઇલ મોકલતાં આવડતું હોય તો આ સર્વિસનો ઉપયોગ કરીને તમે તમારી વેબસાઇટ બનાવી શકો છો. મતલબ કે જાણકારીનો તો અહીં છેદ ઊડી ગયો અને આ સર્વિસ બિલકુલ મફત છે!

વર્ષ 2000માં અમેરિકામાં હજી ભણતા ત્રણ ભાઈઓને  વિચાર આવ્યો છે અત્યારે જેમ દરેક પાસે ઇમેઇલ છે તેમ દરેકની વેબસાઇટ પણ  બનવાની જ. પછી આગળ વિચાર્યું કે આપણાં મમ્મી પણ વેબસાઇટ બનાવી શકે એટલું સહેલું આ કામ કરી નાખીએ તો લોકો આપણી સર્વિસનો લાભ લે. અત્યારે 2009માં, સાઇટના દાવા મુજબ 2 કરોડ લોકોએ આ સર્વિસની મદદથી સાઇટ બનાવી છે અને દર મહિને 20,000 નવી સાઇટ ઉમેરાતી જાય છે (આંકડા જરા વધુ પડતા મોટા લાગે છે, કેમ?).

હકીકતમાં આ આંકડા ઓછા હોય તો પણ, વેબ્સની મદદથી તમે શું શું કરી શકો એ તપાસો તો લાગે કે આ સર્વિસ લોકપ્રિય થાય તેમાં નવાઈ નથી. અહીં તમે અંગત, ગ્રુપ્સ કે બિઝનેસના ઉપયોગ માટેની સાઇટ બનાવી શકો છો. સર્વિસ બે પ્રકારની છે - એક બિલકુલ ફ્રી અને બીજી પેઇડ. ફ્રીમાં સ્વાભાવિક રીતે નિયંત્રણો છે, જેમ કે તમારા વેબએડ્રેસમાં વેબ્સનું છોગું ઉમેરાયેલું હોય, વધુમાં વધુ 20 પેજની સાઇટ બને, સાઇટ પર એડ્સ આવે, વગેરે. પેઇડ સર્વિસમાં આ બધાં લિમિટેશન દૂર થઈ જાય. પણ ફક્ત ‘નેટ પર જરા હાથ સાફ કરવો હોય’ તો આટલી તકલીફ ચલાવી લઈ શકાય.

તમારી પોતાની સાઇટ બનાવવા માટે સૌથી પહેલાં સાઇટ પર જઈને તમને ગમે તે સાઇટએડ્રેસ પસંદ કરો અને સાથે તમારો એક પાસવર્ડ સિલેક્ટ કરી લો. આગળ વધશો એટલે ઇમેઇલ એડ્રેસ, જન્મતારીખ વગેરે જેવી 5-6 પ્રકારની માહિતી આપતાં તમારું એકાઉન્ટ બનશે. વધુ આગળ વધતાં, તમારી સાઇટનું ટેમ્પ્લેટ (એટલે કે ડિઝાઇન) પસંદ કરો. પસંદગી માટે 300, શરતો સ્વીકાર્ય છે એવું કહેતા બટન પર ક્લિક કરો અને તમારી સાઇટ તૈયાર કરવા માંડો. જેટલી ડિઝાઇન મળશે. પછી તો બસ

આગળનું કામ ખરેખર સહેલું છે - ખરેખર તો કશું કામ છે જ નહીં, તમારી સાઇટ પર તમારે શું શું બતાવવું છે એ કહેતા રહો અને જ્યાં જરૂર લાગે ત્યાં થોડી ટેક્સ્ટ ટાઇપ કરી લો એટલે તમારી સાઇટ તૈયાર!

તમારી સાઇટ પર તમે ફોટો આલ્બમ્સ અને વિડિયોઝ અપલોડ શૅર કરી શકો છો, બ્લોગ્સ  અને ફોરમ બનાવી શકો છો અને ઇચ્છો તો તમારી પસંદગીના લોકો પૂરતી  જ સાઇટ શૅર કરી શકો છો. સ્મોલ  બિઝનેસ માટે ઇકોમર્સ સાથે ઓનલાઇન  સેલિંગની વ્યવસ્થા પણ થઈ શકે છે અને મલ્ટીપલ ઇમેઇલ્સ પણ કરી શકાય.

ટૂંકમાં ઇન્ટરનેટ સાથે થોડો થોડો મનમેળ કરવો હોય કે ‘કેમ છો, મજામાં?’ કરવું હોય  તો આ સર્વિસ ખોટી નથી. એક વાર ફાવટ આવી ગઈ તો પછી લગભગ આ જ બધાં કામ  કરી આપતા બ્લોગર કે વર્ડપ્રેસ જેવાં બ્લોગિંગ પ્લેટફોર્મ (એ પણ ફ્રી જ છે!) તો તૈયાર છે જ તમને આવકારવા માટે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
maheta khushi   |2013-04-20 02:35:22
aa webs.com ma choose a package shu batav cha.tama free pachage cha?
kartk - the hacker   |2012-09-10 00:19:47
nice site.... and all content is very nice....

thanks for make this site !
Robbie  - Dave     |2012-09-06 20:50:29
A bridal boutique won’t usually offer much of maternity wedding dresses , check the web to see that has these special bridesmaid dresses available link:http://www.sizedresses.com/evening-dresses.html link:http://www.sizedresses.com/mother-of-the-bride-dresses.html . If you purchase your dress in advance, you will want to take into consideration how far along you will be in your wedding day. link:http://www.sizedresses.com/evening-dresses.html To make sure proper sizing, while still getting that , many pregnant brides start shopping early but result in the actual purchase closer to the wedding date link:http://www.sizedresses.com/wedding-dresses.html . Then you definitely won’t have to be worrying which you may outgrow clothes before your wedding.
vasant pathak  - learn gujarati type     |2012-02-12 03:27:51
Iwant ti learn gujarati type
dissertation writing  - respond this topic     |2011-12-18 07:13:14
All people have to handle thesis proposal related to this post in a correct way, just because they will need it a dissertation writing in a future life.
Ashraf  - www.ashraf.net     |2011-07-17 23:09:29
This my personal website
HITENDRA K SODHA  - HITENDRA     |2011-06-14 23:45:55
HI
HITENDRA K SODHA  - SODHA     |2011-06-14 23:38:06
hi
BHARAT  - RAYKA     |2011-06-14 12:21:01
WEB SIT
mansoor nathani  - free website creation   |2010-09-12 04:32:00
dear himanshubhai

heartly congratulations for your efforts any hardwork to bring all these very useful and exiting information regarding internet world.

now days no body wants to eloborate such information on media because all think that this will benefit only to him.

best regards and thanking you.
Reena dhanani  - its really good   |2010-05-06 03:59:33
thank u so much for giving such information
mahendra  - thanks   |2010-04-11 08:13:59
tamaro aabhar web vise mahiti aapva badal
Pankaj Patel  - Good For The People   |2010-03-02 23:34:27
Hello Sir,
I read your article every wenesday and i try to incriese your knolege and i make awake another people.
Kirit J. Patel  - Thanks   |2010-01-31 10:14:24
Thanks
Raju Sheth  - Very Good.Thank you very much     |2009-12-27 21:17:17
It is most usefull for Gujarati people . I Congratulate you.

Wish you Happy new year 2010.
hitendra  - sodha     |2009-12-04 04:21:05
hi how r u?
jagdish sangar  - www.masti4wap.co.cc     |2009-12-03 22:04:17
vist my web

http://www.masti4wap.co.cc
Devang Vibhakar  - Job well done     |2009-11-05 07:32:00
Indeed, it is really good article.
Raj4ever  - free web site     |2009-10-17 04:39:00
are mitro evu jaruri nathi k tame webs.com ma j site free ma banavo just google ma search karo "free web site" atle dhagla band free servise provider na adresh aave je hu aahi utari saku tem nathi,,,,,,,pan ha thodu programing aavdvu jaruri che......
patelrushi  - Advertising my site     |2009-09-26 03:54:10
plese Advertising my site

http://patelrushi.piczo.com link:http://patelrushi.piczo.com
Milan  - વેબ્સ.કૉમ   |2009-09-20 23:50:03
તમે કહ્યુ હતુ વેબ્સ. કૉમ પર ફ્રી મા સાઇટ ક્રિયેટ થઈ
શકેછે પણ કેવી રીતે અને તે લોકો સેક્યૂરિટી કેવી આપે છે. મને કહેશો.
fatema   |2009-09-15 07:59:35
I can't open website of www.webs.com
how open it? pl.tell me thanx.
હિમાંશુ   |2009-09-21 02:15:24
Please try once again. You have written the correct address.
umesh joshi  - tips and tricks for wordpress and joomla   |2009-09-10 23:50:13
વર્ડ પ્રેસ ના ફ્રી બ્લોગ મા વિડજગેટ તથા પ્લુગીન સાથે કેમ શણગારી સાકાય.
આભાર.
હિમાંશુ   |2009-09-21 02:20:36
આમ તો, જાતે ટ્રાઇલ એન્ડ એરર કરી જોશો તો જે કરવું હશે એના કરતાં ઘણું વધુ જાણી શકશો! છતાં,
વિનય ખત્રીનો આ બ્લોગ જોઈ જુઓ http://funngyan.com/tag/wordpress/
વર્ડ પ્રેસ વિશે ઘણી માહિતી જાણવા મળશે.
rajesh chaturvdi   |2009-09-10 10:33:42
[/size][size=medium]
Posted image
link:http://http://

Hello sir,

you are doing a great job for those who are not directly into the field of internet and those who are aged people like me who want to know but hardly have time or resources to know about what all things can be done on internet.

You are second person whom i like to read the most, first being shri Nagendra Vijay running SAFARI magazine. I like the way you simlify a concept for an ordinary man and present it in an interesting manner.

Both of you are doing a great service to vernaculars interested in science and technology.
My hats off to you hard work and research.

Wishing you a very best of luck.
હિમાંશુ   |2009-09-21 02:13:51
Thanks for your kind words sir!

I think, net is for everyone, and for elders it is even more useful, because it gives ample avenues to be in live touch with the outer world. Net is surely a better loneliness-killer than the tv.

And yes, I am surely impressed and inspired by Shri Nagendrabhai's writing. It is very difficult to reach his height!
sameer suratwala  - all the best     |2009-09-10 08:49:27
hello Mr. Himanshu
i am sameer , i am a regular reader of DIVYA BHASKAR, first of all congralatulation and all the best for all the articles you give in the newpaper, ur doing a great job and and you also encourage people to work more on internet...i am a net freak and i come to know how can i earn through the same..intailly i used to waste my time on net but now i am planning to do something good on net..i am planning to launch my own website having lots of informations and other stuff..thanks to you an dyour articles...
THANK YOU
your regular reader..
rupesh thakor  - thank you himanshu sir     |2009-09-09 10:20:24
i just says thank u sir...

tamara divya bhaskar ma cybersafar na blog hu read karu chu.. ane temathi mane khubaj khnowlege male cheey.. thank u sir
હિમાંશુ   |2009-09-21 02:06:35
My pleasure!
Ravindra Badiani   |2009-09-09 09:52:43
Very fine information
Nishith  - Thanks     |2009-09-09 01:19:03
Thank you Himanshubhai..
It's superb. Keep it up.
aditya  - hi     |2009-09-08 00:17:35
hey...thanx al ot .coz of this colum.i got ma website. u r gr888888888 man
હિમાંશુ   |2009-09-21 02:00:45
Thanks! will you please share your website address on webs?
ketan   |2009-09-03 11:43:51
9904467811
kamlesh     |2009-09-02 10:52:57
thanks for advisse
હિમાંશુ   |2009-09-21 01:59:59
Please do share your experiences, if you act upon any article!
kamlesh  - pack     |2009-09-02 10:52:04
thank you
harshal bharatkumar anjaria  - my fev. writer for I.t. sec.     |2009-09-02 07:46:11
Dear Himanshubhai!!

".............S...T...O...P..!! DotsXXXXX Sir I have No words for Your writings, Articals and The Sapcially, Cyber Safar In Divyabhaskar nEws daily, We should CXreate a valure for I.t sec, or importance where the technology gives us daily Lot's of money, and knowlage power... I think you are the first person [we can Say the Gandhiji of Websites** couse of you sites gives us all information which we Can't read some times ,in "engLish"] who creates a web site of Knowledge In -----Gujarati". Whole Gujarat is always be thankful Today, tommorow.

Jay Hatkesh! and jay jay garwi Gujarat.


Harshal anjaria, rajkot
હિમાંશુ   |2009-09-21 01:55:41
Thanks for your very generous words, Harshalbhai!

આપે લખ્યું છે તેમ ઇન્ટરનેટ ચોક્કસ ઉપયોગી છે, આપણે એનો પૂરતો ઉપયોગ કરતા નથી.

જય હાટકેશ અને જય ગુજરાત!
Jagat Joshi  - DUDE U R GREAT     |2009-09-02 00:43:19
I just wana say dat " DUDE U R GREAT."
N thx given us dis awesome site.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com