
હમણા મને થયુ કે મારે કોઇ ઇમેજ જોઇયે તો તરત જ ગુગલ ઇમેજીસ પર પહોચી જાઉ છુ. પણ મારી પાસે કોઇ ઇમેજ હોય અને મારે એના વિશે માહિતી શોધવી હોય તો? ?? અંતે મને સફળતા મળી ખરી...
ગુગલની ગલીઓમા ફરતા ફરતા મારી નજર એક પડી ટિનઆઇ ડોટ કોમ પર, ટિનઆઇને રીવર્સ સર્ચ એન્જીન તરીકે ઓડ્ખાય છે. આ સાઇટ પર તમે તમરી ઇમેજ અપલોડ કરી દો, બસ તમારૂ કામ પુરું હવે આ સાઇટ કામે લાગસે અને તમે જે ઇમેજ અપલોડ કરી છે એ ઇમેજ વિશે ની ઢગલાબન માહિતી તમે આપી દેસે ...અને હવે તો તમે કોઇ ઇમેજનુ URL આપીને પણ માહિતી મેળવી આપસે. બસ તો હવે વધારે માહિતી માટે પહોચી જાઓ
http://tineye.com/ પર.. અને જુઓ કેવી મસ્ત ફેસેલીટી છે...
આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે, કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે. તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે. જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ’ગુજરાત’ લખાશે. ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી, કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !