ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

પુસ્તકપ્રેમીઓ માટે...

 હમણા થોડા સમય પહેલા કલોલની હોલી ચાઇલ્ડ શાળામાં ગુણવંતકાકા(ગુણવંત શાહ) ને મળવાનું થયેલુ. એમને કહેલી એક વાત મને ગમી...

"જે ઘરમાં 5-7 સારાં પુસ્તકો ના હોય એવા ઘરની દિકરી લેવામા અને એવા ઘરમાં દિકરી આપવામાં જોખમ છે!" પણ મને જ્યારે પણ કોઇ સારુ પુસ્તક ગમે અને ખરીદવા મારુ પર્સ કાઢું તો ખબર પડે કે મંદી છે... :) પણ હવે www.free-ebooks.net વેબસાઇટ પર મને ગમતાં લગભગ બધાં જ પુસ્તકો ઉપ્લબ્ઘ છે અને મજાની વાત તો એ કે હું એને ડાઉનલોડ કરી શકું અને એ પણ ફ્રી... આ વેબસાઇટ પર નાનકડુ ફોર્મ ફિલ કરી મેમ્બર બની તમે મનગમતું પુસ્તક વાંચી કે ડાઉનલોડ કરી શકો છે.

મે જ્યારે આ સાઇટ જોઈ ત્યારે હુ ઍક મુંઝ્વણમાં મુકાયો. આ સાઇટમાં તો હજારોની સંખ્યામા પુસ્તકો છે કયુ પુસ્તક સારુ અને કયુ મારે વાંચવા જેવુ છે? અને મને સેલ્ફફારી નામની એક વેબ સર્વિસ વિશે જાણ થઇ.

www.shelfari.com એ એક પુસ્તક પ્રેમીઓ માટેનું નેટવર્ક છે. આ સાઇટ તમને તમારુ પોતાનુ પુસ્તકાલય બનાવાની સવલત આપે છે અને એટલુ જ નહિ તમે તમારા મિત્રોના પુસ્તકાલયમાં પણ લટાર મારી શકો છો તમારા મિત્રો કયુ પુસ્તક વાચે છે અને કયુ પુસ્તક વાચવાના છે એ પણ તમે જાણી શકો છો. તદઉપરાંત કોઇ પણ પુસ્તક વિશે તમે પ્રતિભાવ આપી શકો અથવા કોઇએ આપેલા પ્રતિભાવ જોઇ શકો છો...

તો હવે રાહ જોયા વગર નાનકડુ ફોર્મ ફિલ કરી મેમ્બર બનો અને તમને ગમતી પુસ્તક તમારા પુસ્તકાલય એડ કરી દો.. છે ને મસ્ત સર્વિસ?

 


 આ લેખ વિશે આપનો પ્રતિભાવ આપશો? ગુજરાતીમાં સરળતાથી લખવા માટે, કમેન્ટ બોક્સ નીચે ગૂગલનું ટ્રાન્સલિટરેશન ટૂલ આપેલું છે. તેમાં અંગ્રેજીમાં ટાઇપ કરી ગુજરાતી લખી શકાશે. જેમ કે Gujarat ટાઇપ કરી સ્પેસ બાર દબાવતાં ’ગુજરાત’ લખાશે. ત્યાં લખેલો પ્રતિભાવ કોપી કરી, કમેન્ટ બોક્સમાં પેસ્ટ કરો !

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
vijay joshi   |2012-01-06 19:44:50
Thanks for the link. I LOVE to read-mostly non-fictions.

Thanks again
vijay joshi
Upesh   |2011-07-07 06:10:06
impressive one
Vaibhav  - Sign In problem..   |2009-06-24 05:57:20
sir mare www.free-ebook.com par jaine a/c kholavu hatu.me karyu pan ema mare ID ane Password match nathi thata eam batave 6.pan e to barabar j 6.aje a/c kholaviye to aje j access kari shakay k pa6i vaar lage.pls mane jaldi thi javab mokalsho..
ID : vaibhav.20.12.1991@gmail.com
Vaibhav Solanki  - sign in problem....   |2009-06-24 05:18:02
how 2 sign in in free-eboo.net
i couldnt signed in...can u please tell me....
mrugesh Jani  - Go the following link   |2009-11-06 02:41:17
aam to aa site par sign-up karvu easy chhe.. you just need to feel three steps.. click the link to go directly

link:http://www.free-ebooks.net/register.php
Mrugesh Jani  - Thanks you all for you comments     |2009-06-22 03:04:06
Dear all.. thanks a lot for your comments. this will inspire me lot.. I Thank all of you from the bottom of my hear :)
શશિકાંત   |2009-06-20 03:32:49
મૃગેશભાઈ તમારી રીડગુજરાતી.કોમ સાઈટ વડે તમે પણ અનેક પુસ્તકોની સામગ્રી નેટ પર પીરસી જ દીધી છે.
મૃગેશ જાની   |2010-02-25 00:45:07
અરે હું મૃગેશ જાની છું, અને રીડ ગુજરાતી.કોમ તો મૃગેશભાઇ શાહની છે.
Priyanka Patel   |2009-06-19 12:12:53
really nice one..
Good thought..
payal jani  - Great.....   |2009-06-19 04:09:57
really nice article, very useful for person who has fond of books, keep writing such type of article........
Richa Shah  - Nice Thaught   |2009-06-18 07:18:54
મૃગેશ અભિનંદન
તારો આ લેખ ખરેખર વાસ્તવિકતા દર્શાવે છે આજ ના સમયની અને પુસ્ત્તક ના મહત્વની. અને આવી સાઈટ વાંચકો ને બહુ મદદરૂપ સાબિત થશે.
Krunal Prajapati   |2009-06-18 06:42:04
ઝાક્કાસ્સ લેખ છે બોસ્સ.
આવું કૈક નવું નવું મુકતા રહો, નોલેજ માં વધારો થાય છે.
Thanks lot for your such a nice article.... :)

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

આપણી આ સહિયારી સફરનું લક્ષ્ય...

ઇન્ટરનેટની ઉજળી બાજુને માધ્યમ બનાવીને, જિજ્ઞાસુ અને જ્ઞાનની ઉપાસક પ્રજા તરીકે ગુજરાતી પ્રજાની ક્ષિતિજો વિસ્તારવી.
જાન્યુઆરી ૨૦૦૮થી  ‘દિવ્ય ભાસ્કર’ માં શરૂ થયેલી એક નાનકડી કોલમ વાચકોના અસીમ પ્રેમથી આજે આ વિષય અને પ્રકારના ગુજરાતી ભાષાના પ્રથમ પ્રિન્ટેડ માસિક અને પ્રથમ ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન જેટલી વિસ્તરી છે.

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com