સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...
ઇન્ટરનેટ જાદૂઈ ચિરાગ નથી, જે તમને લગભગ કશું કર્યા વિના અઢળક કમાણી કરાવી આપે.
અનેક સાઇટ્સ, તમને વેબપેજ કે બ્લોગ બનાવી આપીને, તેને ગૂગલની એડસેન્સ સર્વિસ સાથે લિંક કરી આપી, ધરખમ કમાણીનું વચન આપે છે. જેનો, અફકોર્સ, તેનો તેઓ તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. ખાસ એ જાણી લો કે ગૂગલના બ્લોગર પર બિલકુલ મફતમાં સરેરાશ બ્લોગ બની શકે છે. આ કામ ઇમેઇલ એકાઉન્ટ ખોલાવવા જેટલું જ સહેલું છે. બ્લોગ બન્યા પછી, ગૂગલ એડસેન્સની મદદથી તમારા બ્લોગ પર જાહેરાતો મૂકવાનું કામ પણ સહેલું અને મફત છે.
ઉપલા પોઇન્ટમાં બ્લોગ, એડસેન્સ વગેરે શબ્દો તમે માત્ર સાંભળ્યા જ હોય અને કોઈ કંપની તમારા માટે એ બધું કરીને કમાણી કરાવી આપવાનું વચન આપે તો મહેરબાની કરીને તેના પર ભરોસો કરી, તમારી મહેનતના હજાર રૂપિયા ગુમાવશો નહીં. બેંકની માહિતી તો ન જ આપશો.
જાણવું જ હોય તો, એડસેન્સ શું છે એ થોડું જાણો. આ સર્વિસમાં, ગૂગલ તમારી વેબસાઈટ પરના કન્ટેન્ટને સંબંધિત જાહેરાતો તમારી સાઇટ કે બ્લોગ પર મૂકે છે. એ જાહેરાત આપનાર કંપની ગૂગલને રકમ ચૂકવે છે અને તમારા મુલાકાતી એ જાહેરાત પર ક્લિક કરે તો ગૂગલ તમને ‘કંઈક’રકમ ચૂકવે છે. આ ‘કંઈક’નો બધો આધાર, તમારી સાઇટ પર મૂકાતી જાહેરાત માટે ગૂગલને કેટલી રકમ મળી છે તેના પર છે.
માત્ર સાઇટ કે બ્લોગ બનાવી દેવાથી આવક શરૂ થતી નથી. તમારે ઘણા કોઠા ભેદવાના હોય છે. સૌથી પહેલાં તો ગૂગલને તમારી સાઇટ કે બ્લોગ, તેને કંઈક વળતર અપાવે તેવાં લાગવાં જોઈએ. પછી, તમારી સાઇટ કે બ્લોગ પર લોકોને કંઈક એવું રસપ્રદ મળવું જોઈએ, જે જોવા-વાંચવા વધુ ને વધુ લોકો તમારા મહેમાન બને. બીજું, તમારું કન્ટેન્ટ એવું હોવું જોઈએ, જેના સંદર્ભમાં મૂકવા જેવી જાહેરાતો ગૂગલને મળી હોવી જોઈએ. અને છેલ્લે, તમારા મુલાકાતી એ જાહેરાત ફક્ત જુએ નહીં, પણ એના પર ક્લિક કરવા જોઈએ. આ બધાને અંતે પાતળી કમાણી થઈ શકે ખરી, પણ એ માટે સીધા જ ગૂગલ પર વિશ્વાસ મૂકવો અને બધું જ કોઈ રકમ ચૂકવ્યા વિના કરવું.
‘તમે ફક્ત સર્ફિંગ કરો, ક્લિક કરતા રહો, અમે તમને પેમેન્ટ કરીશું’આવાં વચન આપતી અનેક વેબસાઇટ પણ છે. બિલકુલ નવરા હો ને સમય બગાડવો જ હોય તો તમારા જોખમે આવો અખતરો કરો.
મૂળ વાત એ કે ઇન્ટરનેટની દુનિયા આપણી સાચી દુનિયાથી અલગ નથી. અહીં પણ કશું કર્યા વિના, કોઈ આવડત વિના, કમાણી શક્ય નથી. બીજાને લૂંટનારા અહીં કમાઈ શકે છે, તમારા ભોળપણ/ અજ્ઞાન/ લોભને કારણે.
હા, કોઈ મિત્રને જુદો અનુભવ થયો હોય અને ઇન્ટરનેટ પરથી સારી કમાણી કરી હોય તો આપનો અનુભવ સૌને જણાવવા નીચેના બોક્સમાં આપનો અભિપ્રાય મોકલવા વિનંતી!
જેમ કે, રિતેશ પટેલ નામના એક વાચકમિત્રે જણાવ્યું છે કે તેઓ છેલ્લાં દોઢ વર્ષથી ગૂગલ એડસેન્સનો ઉપયોગ કરે છે અને તેનાથી તેમને સંતોષ છે.
અહીં ફરીથી એક ચોખવટ કે ગૂગલ એડસેન્સ ખરેખર ઉપયોગી સર્વિસ છે અને તેનાથી કમાણી પણ થઈ શકે છે, પણ એમના માટે જેઓ બ્લોગિંગ કે એડસેન્સ વિશે થોડું જાણે છે. કશું જ જાણતા ન હો અને આંધળુંકિયાં કરીને કોઈ કંપનીને બ્લોગ કે સાઇટ બનાવવા રકમ ચૂકવો અને પછી કમાણી ન થાય તો બધો દોષ એ કંપનીને આપવો પણ યોગ્ય નથી!
One of the sites that is currently generating passive income is AdFly. AdFly is a link shortening sites, where you can chose to add
adverts before you links (or not) and also offers 20% of referral
income. It is truly one the easiest passive earners on the web, but
one I've under-utilised... until now.
What is AdFly?
Ad.Fly is a website that allows you to shorten urls. But the
difference between urls shortened by AdFly and a service like Bit.ly
is that if people click on the AdFly link you earn cash.
There are two factors which determine how much money you would've earned:
It is dependent on where in the world the person who clicked on your link is, will determine how much money you earned. Clickers in the US and Europe will give you a higher yield than Indonesia,
for example.
You can choose to use a framed banner, which will not earn you
much, or an interstitial, which can earn a lot more. (I prefer to
use framed banners for linking to different sites and interstitial
for linking to downloadable files or streamed content).
Example 1: Content
If you have ever come across walkthroughs and strategies for using
AdFly or it's equivalent you'll probably have read about how you
need to go on YouTube videos or Yahoo Answers and link to different things. Well this strategy doesn't. Why? Because that's too much work and you might as well be clicking on $0.001 adverts with your time.
The first thing you need is content. This can be content that
you own or links to other people's content on the internet (movies,
music, books, websites, whatever).
Then you go to AdFly and shorten the link.
Next you go to the places where people search for this content.
Taking television programmes as an example, people might go to
SideReel or TV-Links and when at one of these link repositories you
submit your AdFly link.
That's it! You can simply take a link (e.g. a BBC iPlayer link, run
it through AdFly, submit it to a repository and earn)!
Clearly the more "active" links you have the more you will earn, but
this is 100% passive (earning whilst watching TV or asleep sounds good, right?) and as long as you don't link to illegal content 100% legal. The beauty of this system is that people want to get to the content and do not mind navigating through your advertisement.
Please let me know how you get on using the method. And if you can
use my AdFly referral link as a thank you, so that I will earn a
small percentage, without it costing you anything.
Example 2: Linking to a Site (An Easy Way for Doubling Clicks)
One of the easiest ways of getting people to click on you Adf.ly
links is by telling them not too! Strange as that sounds. However,
if you are on a forum and putting links or putting them in your
હું આમ તો ઘણા ટાઈમ થી બ્લોગ અને આ ઇન્ટરનેટ ની દુનિયા માં છીએ . ઘણા બ્લોગ બનાવીય ને ઘણી મહેનત પણ કરી . પણ હવે થોડા સફળ થયા કમાવા માં આવું કહી સકું!! . ને મારા બ્લોગ ની આવક ને એક સંન્માન જનક આકડા સુધી લઈ જે સકીઓ છું
હું નવેમ્બર મહિના ની બ્લોગ ની આવક પણ શર્ટ નો કોલર ઉચો કરી સકીએ એવી છે $ ૩૧૭૩ (Rs.૧,૬૪,00) ને ડીસેમ્બર ની પણ ૨૨૦૦ $ જેટલી છે . વધુ માહિતી જોતી હોઈ તો મારા ગુજરાતી બ્લોગ માં છે http://goo.gl/CUyCp
કઈ પણ વધુ જાણવું હોઈ તો મને મારા ઈ-મેલ પર મેલ કરી ને પૂછી શકો છો. ક તો Twitter પર ફોલો કરી ને
Mara blog ma me adsence A\c banavelu che. ane google valae tene conform karyu che te pan mara mail ma avyu che ane me pan conform karyu che chhata pan add mukava mate tema "dicable your states" evu batave che ane add muki shakati nathi.
help me
Hello sir, maru google account active gayu chhe, pan te mara blog ad kai rite mukvi teni pan khabar nathi, to please tena vise mane thodik detils ma mahiti apso ke mara blog ma google ni ad kai rite mukvi. Maru google adsense account chalu chhe.
hello sir i am having the traffic on my blog . till now i got 7 time approvels of ADSENSE account but after crossing 70$ it get banned i don't know the reason before 2 days the same thing happen again it got banned can plz guide me
Nishad Dadhaniya
- Best way to earn online rit now
|2011-05-29 01:51:31
Hi there all as i read above article i am not satisfied totally with above artical because there are so many point to be considered when we say google adsence first you need website to put adsence and the most toufghst thing in adsence is that your website must be 6month old and after that you have to request google and send your website to approve from adsence its not an easy tak because google checks genuine material on your website if it is copy past then your website is never approved by Google so before you go to Google make sure you have enough genuine reader or follower ..there are so many things to write but ...rit now if you want to earn money instantly then go to this link http://alturl.com/at8ch and register there there is no sign up money you will get money for creating account n rest of things you will find out if you have any problem please contact me on >> WWW.G4GUJARATI.BLOGSPOT.COM
Hello Friends,
If you want to make some serious money on net,first bear in mind that you have to work smarter than harder.You need patience and some money to invest.Without investment,you cannot earn anything.Of course,investment is minimal like hosting and domain registration etc.It applies here also like regular offline business.The best way to earn on net is by making your blog(wordpress is better than free blogger blog),put some affiliate links,adsense ads,quality content and then drive lot of traffic.This is the basic things to implement.You have to develop your learning ability as internet is constantly evolving.Improve your English first to learn new things.There is a free site where you can learn all about making money on net.The link is:http://resell-rights-weekly.com/members/?rid=44435. You will get many free resources on this site. If you are really interested in adsense,then go and buy adsense videos here:http://phd1969.htmlindex.hop.clickbank.net . I guarantee you this is the best investment ever on adsense.Adsense account can be opened free,don't pay to anybody.You must have enough patience to earn on net.There is no "get-rich-quick" shortcut in this field.Feel free to mail me.Jai Hatkesh!!!!
mare internet per blog lakhine kamnikarvi 6. maro frind kahe 6. ke blog ma khoti speling sudhari ne sachi lakhava ni ane a na company rs. aape su aavat sachi 6. hoy to te vise mane janavo.
જય માતાજી,
મારો દોસ્ત મા મહિને ૨૦૦૦૦ રુપીયા કમાય છે અને તેની સાઈટ www.hugeindia.com છે તે તેમાથી કમાવે છે તેની પાસે GOOGLE ADSENSE A/C છે પણ મને તે શીખ્વાડ્તો નથી પ્લીઝ મને માહીતી આપ્શો. How to create Google adsense A/c in my blog/site ?
aasif bidani
- Educational & Entertainment & Full Free Software D
|2010-12-01 07:40:01
• HOME
• Contact
• Guestbook
• Software
» Computer Software
» Free Softwer
» Pc Software
» Freeware Software
» Mobile Software
» Mobile Application
» Nokia Master Code
• Computer
» Computer shortcutkey
» Mobile & Pc Tricks
» Keyboard Shorcuts
» What is HTML?
» Net Speed
• Education
» All india collage
» Ibhrahim Bavani
» TALIM Rojgar I T I
» GTU
• News
» Hindi News
» Times Of India
» All Language News
» India Today
• India
» INDIAN RAILWAY
» INDIAN PASSPORT
» NCC India
• My Pages
» Friendship and love
» SMS world
» SMS with Categary
» Love Calculator
» What is love?
» Ways to Propose
» Does love have...
» ગર્વ છે હું ગુજરાતી છું
» Personal Info
» Prithvi99af
» Business Websites
• My Group
» Blog
» My World
» Like Facebook Page
» Join Me At Ibibo
• Send Free SMS
» Without registration
» 160by2
» Full On SMS
» Way2Sms
» Youmint
» FreeSms
• Islamic
» Introduction to Islam
» All world Big Mosques
» Digital Quranshrif
» Read and audio quran
» Khanqah
» Jamiatulbanattankaria
» Nazmay
• Mobile Secret Codes
» Nokia Universal Codes
» Samsung Secret
» Sony Ericsson Secret
» Motorola Secret Codes
» China Mobiles Secret
• Mobile Services
» AirTel
» Bsnl
» Vodafone
» Idea
» TATA indicom
» Reliance
» TATA Docomo
» Aircel
» Uninor
» Virgin mobile
» Videocon
» Mtnl
• Top Search Engines
» All The Web
» Ask
» Altavista
» Aol Service
» Bing
» Blekko
» eBay
» Dogpile
» Google
» Mamma
» Yahoo
» Live
» Peeplo
» Duck Duck Go
• Free Call
• Live Update
• Link List
• Create Your website
i work in google adsense last 2 years.I approve more than 200 adsense A/C.I approve ganune adsense A/C in 1 day.If any wants google adsense a/c and increase income way from google adsense, contac me on my mobile NO.9016195371
Tamara ek lekh ma lakhyu hatu ke www.weebly.com ma tame free website banavi ne kamani kari shako cho !!To please sir mane a janavsho ke aa website mathi kevi rite kamani kari shakay, kamani karvana upay janavsho.....PLEASE REPLY SOON .....
Hi!
Pratham vaat to te j k tamaru website nu gujrati ghanu j garib Che,
mahiti English ma aapo to chale pan matrubhashano anadar na thavo joyie.
Yes,tamaro prayatna pasand padyo,
kalashma Tamara lekh kayam vanchu chu,
genral jankari sari male Che.
દિનેશભાઈ, આપની સાઇટનું એડ્રેસ આપી શકો? જેથી સૌને ગૂગલ એડસેન્સનો અંદાજ આવે...
અહીં પ્રયત્ન એ જ છે કે ઇન્ટરનેટ પરથી કમાણી કરવી હોય તો ખોટું નથી, પણ આંધળુંકિયાં કરવાં નહીં.
Dear,netizen
Hu mari site ma google ad thi sari kamni karu chhu pan tena mate mare khub dyan purvak site ne watch karta rahevu pade chhe, all Updates...Himanshubhai netuser mate sachha marg darshak chhe temne aa lekh badal dhanyvad.
I AM A PUBLISHERS OF A GOOGLE ADSENSE SINCE LAST ONE YEARS AND EARNING 500USD PER MONTH SEE MY BLOG FOR MORE INFO FOR PARTTIME JOBS :-AARZOOINFOTECH.BLOGSPOT.COM