ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગકેવી રીતે બનાવશો ‘ફૂલપ્રૂફ' પાસવર્ડ?

કેવી રીતે બનાવશો ‘ફૂલપ્રૂફ' પાસવર્ડ?

ગયા અઠવાડિયે આપણે, ગેરકાનૂની પ્રવ્ત્તિઓ માટે કોઈ ઇ-મેઇલ સ્પૂફિંગ કરીને આપણા આઇડીનો ઉપયોગ કરી શકે એની વાત કરી હતી. વાત માત્ર ઇ-મેઇલ પૂરતી સીમિત નથી.

હવે વેબ ૨.૦ના જમાનામાં, જેમાં મારા-તમારા જેવા નેટયુઝર્સ પણ કન્ટેન્ટ જનરેટ કે શૅર કરી શકે છે એવા સમયમાં, નેટ પર ડગલે ને પગલે તમારા આગવા એકાઉન્ટ માટે આઇડી અને પાસવર્ડ નક્કી કરવાં પડે છે. બ્લોગ લખવા, ફ્રેન્ડ્સ સાથે ચૅટ કરવા, નેટ પર નોકરી શોધવા, લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરવા... બધાંમાં જોઈએ પાસવર્ડ. બધી રીતે ગોઠવાયા પછી નેટબેંકિંગનો ઉપયોગ શરૂ કરો તો પણ જોઈએ પાસવર્ડ. આ બધામાં નેટબેંકિંગના પાસવર્ડ જો કોઈ ચોરી' જાય તો સૌથી વધુ ઉપાધિની શક્યતા.

તો ફૂલપ્રૂફ' પાસવર્ડ કેવી રીતે બનાવવા? ગાંધીનગરથી વાચકમિત્ર અશ્ર્વિન જાટીયાએ મોકલેલી આ પાસવર્ડ પ્રોટેકશન ટીપ્સ' ખરેખર ઉપયોગી થાય તેવી છે...

   

 તમારો પાસવર્ડ કોઈને ક્યારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ ક્યાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ભી થાય તો ઇ-મેઇલ કે એસએમએસથી ક્યારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ

* નક્કી કરેલ પાસવર્ડમાં ઓછામાં ઓછા છ અક્ષર હોય તે જરૂરી છે.

* ડિક્શનરી કે શબ્દકોશમાં હોય તેવા શબ્દો ક્યારેય પાસવર્ડ માટે નક્કી કરવા ન જોઈએ. તેમ જ બીજે ક્યાંય ઉપયોગ કર્યો હોય તે પાસવર્ડ અન્ય જગ્યાએ ક્યારેય ન વાપરવો જોઈએ.

* કી-બોર્ડ પેટર્ન મુજબ પાસવર્ડ નક્કી ન કરવો (જેમ કે, asdf). તે જ રીતે સળંગ નંબર પણ ન આપવા જોઈએ (જેમ કે, ૧૨૩૪).

* પાસવર્ડમાં આલ્ફાબેટ (એબીસીડી) ન્યુમરીકલ (નંબર/આંકડા) તથા વિવિધ સાઇન્સ (નિશાની)નો ઉપયોગ કરવાથી તે વધુ સલામત બને છે. આ ઉપરાંત લોઅર કેસ તથા અપર કેસનો ઉપયોગ પણ કરવો જોઈએ (જેમ કે, ParK#28)

* ફક્ત લોઅર કેસ, ફક્ત અપર કેસ અથવા ફક્ત નંબરનો ઉપયોગ કરવો ન જોઈએ.

* કલ્પના શક્તિ દોડાવીને સ્પેશ્યલ કેરેકટર બનાવો. જેમ કે ઝીરો માટે ' અથવા એસ માટે ડોલર' જેવી નિશાનીનો ઉપયોગ કરી શકાય. Ashwin માટે @$hwin એ મુજબ પાસવર્ડ બનાવીએ તો બીજા માટે આ પાસવર્ડની કલ્પના કરવી મુશ્કેલ બનશે.

* થોડા વધુ આગળ વધીને (કે રીક્ષાચાલકો પાસેથી પ્રેરણા મેળવીને!) નવા પ્રકારનાં વાક્યો પણ બનાવી શકાય. જેમ કે Love to Laugh માટે તમે Luv2L@f લખી શકો.

* શકય હોય ત્યાં સુધી કોઈ પણ કેરેકટર રીપીટ કરવાં ન જોઈએ. (જેમ કે dd11).

* કોઈ પણ ટીપ્સ આપી હોય ત્યાંથી તેની નકલ કરીને એનો એ જ પાસવર્ડ ક્યારેય આપવો નહીં.

* તમારો પાસવર્ડ કોઈને ક્યારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ ક્યાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ભી થાય તો ઇ-મેઇલ કે એસએમએસથી ક્યારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ

* જ્યાં આઇડી તરીકે તમારું ઇ-મેઇલ આઇડી આપવાનું હોય ત્યાં અચૂક નવો પાસવર્ડ બનાવો. ઇ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલેચૂકે પણ ન લખવો નહીં.

સૌથી અગત્યની વાત, થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો. સલામતીની સાથેસાથે કલ્પનાશક્તિ અને યાદશક્તિ પણ વધશે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
durvank soni   |2011-11-13 08:26:01
amazing details
dhruti bhagat   |2011-05-21 00:24:05
thanks
dirgesh suthar  - thank u     |2011-05-07 03:21:08
thank u
dirgesh suthar  - thank u     |2011-05-07 03:20:13
thats good help for u
Parth   |2010-07-11 03:00:20
This site is very useful. this site provide very useful information about PASSWORD.
HARSHAVADAN     |2010-05-02 07:09:36
first of all THANQ 4 good and nice article 4 password trip SRI HIMANSHUBHAI AND ASWINBHAI.

PL SEND MOREUSEFUL ARTICLE FOR THE SAME AND OTHER.
HARSHAVADAN  - good hint.     |2010-05-02 07:07:07
first of all thanQ for good hint . thank very much for providing nice article.HIMANSHUBHAI AND ASHWIN BHAI .

PL SEND MORE USEFUL INFO FOR THIS TYPE AND OTHER RELATED ASPECT.

HANKING YOU.


HARSHAVADAN
sanjay arvindlal modi  - Comment   |2010-02-10 05:58:58
Himansu bhai aapne bahut achha Artical Likha hai......
sanjay arvindlal modi  - Comment   |2010-02-10 05:56:58
Aswin jatiaji aapne bahut badhiya baat bataee hai . Aapka bahut bahut Aabaar..................
vinod thakkar     |2010-01-05 19:47:26
NAMASTE JESIKRASNA
vinod thakkar  - Gujarat     |2010-01-05 19:44:46
gujarati ma lakhavani mane khubaj ichha hati have tamari web ma vanchi try mari che
vinod thakkar     |2010-01-05 19:40:52
sorry im trying to send my coment please help me
vinod thakkar  - Gujarat     |2010-01-05 19:36:38
hZUQISave mare shu karvanuche
prakash rathod  - smart surffing     |2009-12-14 06:13:25
mane smart surffing ma apelo how make password lekh bahooj gamyo.it's a very good idea to creating new foolproff password.

thanks.

himanshubhai
umesh joshi   |2009-09-20 23:42:58
wordpress na free blog ma widget ane plugin mate tips apso

abhar
Ravindra Badiani  - Password     |2009-08-16 04:06:42
Very useful tips about password. This site is providing very useful information which increases our knowledge.
Himanshu Shah   |2011-09-19 06:04:02


Dear Nambhai,

hu tamaro chahak chu ane divyabhaskar ma tamara lekho vachu chu ane tena cutting kari ne pan rakhu chu

navu kai janva jevu hoy to mane email karsho

abhar

Himanshu shah
jaydevsinh vaghela   |2009-06-19 03:27:33
thak you
basir malek   |2009-06-12 06:49:46
very good site.i could know too much from mr.kikani.thanks
Bhavesh Ashara   |2009-05-14 06:45:35
very good idea .thanks.
Sandip Kotecha  - password tip...   |2009-05-07 03:47:09
One another tip to make foolproof password is abbreviation of sentence. like I born in year 1976 at Mithapur.
Ibiy76@m.

or I love the articles from Himanshu Kikani. - IltafHK

Himanshubhai, Thanks for providing nice articles...!

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com