CyberSafar Edumedia Store

Subscription for Print Magazine પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ 

1 Year (12 Issues)  ૧ વર્ષ (૧૨ અંક)

2 Year (24 Issues)  ૨ વર્ષ (૨૪ અંક)

Free online access to ALL CURRENT+PAST issues during subscription period. લવાજમગાળામાં નવા+અગાઉના તમામ  અંકોની ફ્રી ઓનલાઈન એક્સેસ

By Post Across India પોસ્ટ દ્વારા, સમગ્ર ભારતમાં

Rs. 300/-   Add to cart / Checkout Rs. 575/-  Add to cart / Checkout

By Courier in Gujarat કુરિયર દ્વારા (માત્ર પહેલું વર્ષ), ગુજરાતમાં

Rs. 420/-   Add to cart / Checkout Rs. 695/-   Add to cart / Checkout

By Courier in Mumbai કુરિયર દ્વારા (માત્ર પહેલું વર્ષ), મુંબઈમાં

Rs. 564/-   Add to cart / Checkout Rs. 839/-  Add to cart / Checkout

By Courier in Rest of India કુરિયર દ્વારા (માત્ર પહેલું વર્ષ), ભારતમાં અન્યત્ર

  Rs. 684/-   Add to cart / Checkout Rs. 959/-  Add to cart / Checkout

Past Printed Issues અગાઉના પ્રિન્ટેડ અંકો

Rs. 215/-    Add to cart / Checkout

Set of 4 Handy Guides ૪ હેન્ડીગ ગાઇડ્ઝનો સેટ

  Rs. 160/-     Add to cart / Checkout

Easy Guide ઇઝી ગાઇડ

  Rs. 70/-    Add to cart /Checkout
 

ઓનલાઇન શોપિંગમાં મુશ્કેલી?

આપને ઓનલાઇન શોપિંગ ફાવતું ન હોય તો આ પેજની પ્રિન્ટ લઈ, તેમાં ટિક કરીને અથવા એક સાદા કાગળમાં આપના ઓર્ડરની વિગત અને સરનામું (ઇમેઇલ-મોબાઇલ સહિત) લખી, ‘સાયબરસફર એજ્યુમીડિયા’ના નામનો કુલ રકમનો ડીડી કે મલ્ટીસિટી ચેક નીચેના સરનામે મોકલી શકો છો. મનીઓર્ડર કરો તો નીચેના ફોન નંબર/ઇમેઇલ પર ઓર્ડર અને સરનામાની વિગતો આપવા વિનંતી.

સાયબરસફર એજ્યુમીડિયા
બી-401/402, કૈવલ્યધામ-1, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-380015 ફોનઃ 079-4006 1513, મોઃ 09227251513

Email: support@cybersafar.com

Please Read Before Ordering

Print Magazine Subscription 

Past Issues

Set of 4 Handy Guides Easy Guide
  • Password for the free online acces (from first issue of February 2012) will be sent with receipt, through email.
  • Magazine Size: 9 x 7 inch, Total 52 pages, Title four colour, Inside pages B/w
  • Please note that courier charge is for the first year only. It may change after one year. From second year, the delivery will resume by regular post.
  • Total 10 past printed issues are available
  • April, May, June, July, August, October and December 2012, each of Rs. 20/-
  • January, March, April 2013 each of Rs. 25/-
  • Free home delivery by regd. post/ courier

 

  • Compilation of 100 articles published in Kalash, Divya Bhaskar
  • Size: 4 x 7 inch, Page: 72 pages in each
  • Printing: Four colour Title, inside B/w pages
  • Free home delivery by regd. post/ courier
  • Easy guidance to elders and beginners about computing and internt
  • Size: 8.25 x 5.25 inch, Pages: 76
  • Printing: Title multicolour, inside pages black & white
  • Free home delivery by regd. post/ courier

ઓર્ડર આપતાં પહેલાં નોંધશો કે...

પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ

અગાઉના અંકો

૪ હેન્ડીગાઇડ્ઝનો સેટ

ઇઝી ગાઇડ

  • ફ્રી ઓનલાઇન એક્સેસ (ફેબ્રુઆરી ૨૦૧૨ના પહેલા અંકથી) માટેનો પાસવર્ડ રીસિપ્ટ સાથે, ઇમેલમાં મોકલવામાં આવશે.
  • મેગેઝિનની સાઇઝઃ ૯ x ૭ ઇંચ. કુલ ૫૨ પેજ, ટાઇટલ ફોર કલર. અંદર બ્લેકએન્ડવ્હાઇટ પેજીસ.
  • ખાસ નોંધશો કે કુરિયર ચાર્જ પહેલા વર્ષ માટે જ છે. બીજા વર્ષે તે બદલાઈ શકે છે. બીજા વર્ષથી મેગેઝિન સાદી પોસ્ટ દ્વારા મળવાનું ચાલુ રહેશે.
  • અગાઉ પ્રકાશિત કુલ ૧૦ અંક ઉપલબ્ધ.
  • એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર ૨૦૧૨, દરેક અંકના રૂ. ૨૦/-
  • જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, ૨૦૧૩, દરેક અંકના રૂ. ૨૫/-.
  • ફ્રી હોમ ડિલિવરી, રજિ. પોસ્ટ અથવા કુરિયર દ્વારા.
  • દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત કુલ ૧૦૦ લેખોનું સંકલન.
  • સાઇઝઃ ૪ x ૭ ઇંચ, પેજ દરેકમાં ૭૨
  • ટાઇટલ ફોર કલર. અંદર બ્લેકએન્ડવ્હાઇટ પેજીસ
  • ફ્રી હોમ ડિલિવરી, રજિ. પોસ્ટ અથવા કુરિયર દ્વારા.
  • વડીલો અને બિનઅનુભવી લોકો માટે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ સરળ બનાવતું માર્ગદર્શન
  • સાઇઝઃ ૮.૨૫ x ૫.૨૫ ઇંચ, પેજ ૭૬
  • ટાઇટલ ફોર કલર. અંદર બ્લેકએન્ડવ્હાઇટ પેજીસ.
  • હોમ ડિલિવરી, રજિ. પોસ્ટ અથવા કુરિયર દ્વારા.
  • ફ્રી હોમ ડિલિવરી, રજિ. પોસ્ટ અથવા કુરિયર દ્વારા.